2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા ૧૪ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર
પ્રજાસત્તાક દિવસ ૨૦૨૬ના પ્રસંગે ગુજરાતરાજ્ય પોલીસ દળના કુલ-૧૬ પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પોલીસ ચંદ્રકો જાહેર.
ગાંધીનગર – ગુજરાત રાજ્ય પોલીસમાંફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને ૨૬મી જાન્યુઆરી- ૨૦૨૬(પ્રજાસત્તાકદિવસ-૨૦૨૬)ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજ રોજમહામહિમ રાષ્ટ્રપતિશ્રીનાઓએ જાહેર કરેલ છે.
વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ (PSM)
| અ.નં | અધિકારી/કર્મચારીઓનું નામ અને હોદ્દો | ફરજનું સ્થળ |
| ૧ | શ્રીનિપુણાતોરવણે, (IPS)
અધિકપોલીસમહાનિદેશક |
અગ્રસચિવ, ગૃહવિભાગગુજરાતસરકાર (Addl.D.G.P) |
| ૨ | શ્રીશૈલષસિંહશ્યામબલીસિંહરઘુવંશી,
નાયબકમિશ્નરઓફઇન્ટેલીજન્સ |
નાયબકમિશ્નરઓફઇન્ટેલીજન્સશ્રી,
અમદાવાદરીજીયન |
પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ (MSM)
| અ.ન | અધિકારી/કર્મચારીઓનું નામ અને હોદ્દો | ફરજનું સ્થળ |
| ૧ | શ્રીપી.એલ. માલ, IPS
પોલીસમહાનિરીક્ષક |
પોલીસમહાનિરીક્ષકકોસ્ટલસિક્યુરીટીગુ.રાગાંધીનગર |
| ૨ | શ્રીએ.જી. ચૌહાણ, IPS
પોલીસમહાનિરીક્ષક |
પોલીસમહાનિરીક્ષક (જેલવિભાગ) ગુ.રા. અમદાવાદ |
| ૩ | શ્રીએમ.જે. ચાવડા, IPS
પોલીસઅધિક્ષક |
પોલીસઅધિક્ષકશ્રી, સ્ટેટમોનીટરીંગસેલગુ.રા. ગાંધીનગર |
| ૪ | શ્રીધર્મેન્દ્રહરજીભાઇદેસાઇ, (SPS)
પોલીસઅધિક્ષક |
પોલીસઅધિક્ષકશ્રી, એમ.ટી. ગુ.રાગાંધીનગર |
| ૫ | શ્રીઘનશ્યામસિંહઅનોપસિંહસરવૈયા
મદદનીશપોલીસકમિશ્નર |
પોલીસકમિશ્નરશ્રી, સુરતશહેર |
| ૬ | શ્રીવસંતસોમસિંહપરમાર
બિનહથિયારીપોલીસસબઇન્સ્પેકટર |
પોલીસકમિશ્નરશ્રી, સુરતશહેર |
| ૭ | શ્રીસંજયમુરલીધરપાટીલ,
બિનહથિયારીપોલીસસબઇન્સ્પેકટર |
પોલીસકમિશ્નરશ્રી, સુરતશહેર |
| ૮ | શ્રીક્રિપાલસિંહજીલુભારાણા,
પોલીસવાયરલેસસબઇન્સ્પેકટર |
પોલીસકમિશ્નરશ્રી, રાજકોટશહેર |
| ૯ | શ્રીસુનિલગોરખભાઇદેશલે,
બિનહથિયારીએ.એસ.આઇ |
પોલીસકમિશ્નરશ્રી, સુરતશહેર |
| ૧૦ | શ્રીગીરીશભાઇછગનભાઇદેસાઇ,
બિનહથિયારીએ.એસ.આઇ |
પોલીસકમિશ્નરશ્રી, અમદાવાદશહેર |
| ૧૧ | શ્રીશનાભાઇમોરારભાઇપરમાર,
હથિયારીહેડકોન્સ્ટેબલ |
સેનાપતિશ્રી, રા.અ.પો.દળજુથ-૧૦વાલીયા |
| ૧૨ | શ્રીલાલસિંહરામસિંહવિહોલ,
એ.આઇ.ઓ |
અધિકપોલીસમહાનિદેશકશ્રી, ઇન્ટેગુ.રાગાંધીનગર |
| ૧૩ | શ્રીઅરવિંદભોપીનભાઇતડવી,
એ.આઇ.ઓ |
અધિકપોલીસમહાનિદેશકશ્રી, ઇન્ટેગુ.રાગાંધીનગર |
| ૧૪ | શ્રીવિષ્ણુભાઇભરતભાઇદેસાઇ,
એ.આઇ.ઓ |
અધિકપોલીસમહાનિદેશકશ્રી, ઇન્ટેગુ.રાગાંધીનગર |
રાજયના પોલીસ વડા શ્રી ડૉ.કે.એલ.એન રાવનાએ મહામહિમ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ અધિકારી/જવાનોને અભિનંદન પાઠવ્યા છે.
