વાડીલાલ એસ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા ચાલતા ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ પ્રોજેક્ટ જે ૦ થી ૧૮ વર્ષના બાળકો માટે કામ કરે છે
શ્રી વાડીલાલ એસ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા ચાલતા ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ પ્રોજેક્ટ જે ૦ થી ૧૮ વર્ષના બાળકો માટે કામ કરે છે જેમાં ખોવાયેલા બાળકો મળી આવેલા બાળકો બીમાર બાળકો અનાથ બાળકો બાળ લગ્ન તથા બાળ મજૂરી કરતા બાળકો જેની જાગૃતિ માટે ઉટડીયા મહાદેવ ખાતે મહાદેવનું પૌરાણીક મંદિર આવેલુ છે
જ્યો મહાશિવરાત્રી ના દિવસે ખૂબ મોટી સંખ્યામાં વર્ષો થી મેળો ભરાય છે ત્યાં લોકો દૂર દૂર થી દર્શનાર્થે આવે છે જેમાં ચાઈલ્ડ લાઈન પ્રોજેક કો ઓર્ડીનેટર ભાગ્યેશ પટેલ તથા ટીમ તિલક પંડ્યા શિવાની ભટ્ટ શંકરભાઇ પરમાર અને ક્રિષ્ના રાઠોડ ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ ની દર્શનાર્થીઓ ને માહિતી આપી હતી