વસ્ત્રાપુર મહીલાનું વશીકરણ કરી દાગીના તથા રોકડની લુટ
પાણી પીવાના બહાને બે મહિલા ઘરમાં ઘૂસી આવી હતી
અમદાવાદ:વસ્ત્રાપુર આવેલા એક એપાર્ટમેન્ટમાં હોળીના નાણા માગવા આવેલી ર મહિલાએ એપાર્ટમેન્ટની એક રહીશ મહીલાનું વશીકરણ કરી તેના દાગીના ઉતરાવી લીધા હતા ઉપરાંત તિજારીમાથી રોકડ રકમ પણણ લઈ લીધી હતી થોડી બાદ ઘરે આવેલા પુત્રએ દાગીના અંગે પુછપરછ કરતા મહીલા ભાનમાં આવી હતી જે કે મહીલાને પાણી પીવડાવ્યા બાદ તેને કઈ જ થઈ ન હોવાનુ જણાવતા વસ્ત્રાપુર પોલીસ તપાસ શરૂ કરી હતી કુંદનબેન પટેલ રીજન્સી ટાવર મેનેજમેન્ટ એન્કલેવ પાછળ વસ્ત્રાપુર ખાતે પોતાના દિકરા હર્ષ સાથે રહે છે ગત રોજતે ઘરે એકલા હતા
એ સમયે સવારે સાડા અગિયાર વાગે હોળીના નાણા ઉઘરાવવા બે મહીલા આવી હતી જેમણે કુંદનબેન પાસેથી ૨૦૦ રૂપિયા લીધા બાદ પાણી પીવા માગ્યુ હતુ કુદનબેન રસોડામાં જતા બેને મહીલા રૂમમાં સોફા ઉપર બેસી ગઈ હતી કુદનબેન પાણી પીવડાવ્યા બાદ મહીલાઓ તેમનુ વશીકરણ કરી મંગલસુત્ર હિરાની વીટી ઉપરાંત તિજારીમાંથી રોકડ રકમ લુટીને ફરાર થઈ ગઈ હતી.
થોડીવાર બાદ હર્ષ આવતા કુદનબેન હિચકા પર બેઠા હતા હર્ષે ે તેમને હચમચાવતાં તે ભાનમાં આવ્યા હતા જા કે કુદનબેન પાણણી આપ્યા બાદ શુ થયુ કઈ યાદ જ ન હતુ આ અંગે પાડોશી અને સિક્યુરીટીને પુછેલા બંને મહેલા કાર લઈને આવી હોવાનુ જાણવા મળ્યુ હતુ.
વશીકરણ કરીને લુટ કરવાના ઘટનાની જાણ કરતા સમગ્ર એપાર્ટમેન્ટમાં ચકચાર મચી હતી ઉપરાંત પોલીસ પણ અચબીત થઈ ગઈ હતી