કપડવંજ કઠલાલ માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૨૭.૯૦ કરોડ ના રોડ મંજુર
કપડવંજ અને કઠલાલ તાલુકા ના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તા ઓ જુદી જુદી કેટેગરીના કુલ ૨૭.૯૦ કરોડના રસ્તાઓ ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી ના પ્રયત્નોથી નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ ધ્વારા મંજૂર કર્યા છે અને જોબ નંબર પણ ફળવાયા છે જેમાં કપડવંજ તાલુકાના નાવપુર – દુજેવાર રોડ રામતલાવડી એપ્રોચ રોડ નારસિંહપુર – જાંબુડી રોડ લાલમાંડવા – ભોજાના મુવાડા – શિહોરા બ્રીજ એપ્રોચ રોડ ટુ અપ્રુજી આતરસુંબા – ખડોલ – છીપડી રોડ કૃષ્ણનગર એપ્રોચ રોડ ખડાલ આત્રોલી – મહમદપુરા રોડ કપડવંજ તૈયબપુરા બાપુજીનામુવાડા વડાલી રોડ બોભા તેલનાર – નિરમાલી વ્યસવાસણા રોડ બાવાનામુવાડા થી કૈલાસકંપા રોડ ખારવાના મુવાડા ( ઠુચાલ ) તોરણા ગામતડ એપ્રોચ રોડ મીરાપુર થી વેણી પુરા રોડ સિંઘાલી – વાવના મુવાડા – ઉકરડી ના મુવાડા રોડ આવાસ નગરી ( દહીયપ ) એપ્રોચ રોડ અલવા થી ભેજલી રોડ રામતલાવડી થી દારજીના મુવાડા રોડ ઉંડાનીમુવાડી થી તોરણા રોડ કલાજી થી ટીંબાપુરા ટોડ સલોડ મોટીરત્નાકર માતા રોડ કોટવાલના મુવાડા એપ્રોચ રોડ નો સમાવેશ થાય છે કઠલાલ તાલુકાના ભાટેરા સ્ટેન્ડ થી વડવાળા રોડ ગાડવેલ ગામે ફુદણ માતા મંદિર થી ફકીરભાઈ ડાભી ના ગર તરફ જતો રોડ રામપુરા ગામ થી વાત્રક નદી ને જોડતો રોડ સંદેશર થી નવા ધરા રોડ પિઠાઈ એપ્રોચ રોડ પહાડ એપ્રોચ રોડ ચેલાવત એપ્રોચ રોડ ભાનેર રોડ અનારા સીંગોડીયા એપ્રોચ રોડ નો સમાવેશ થાય છે આમ કપડવંજ હલો અને કઠલાલ તાલુકામાં જુદી જુદી કેટેગરીના ૩૨ જેટલા રસ્તાઓ માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના અંદાજે ૨૭.૯૦ કરોડ ના ખર્ચે મંજુર કરવામાં આવ્યા છે