મહુધા APMCના ચેરમેન નિલેશ પટેલે મુખ્યમંત્રી રાહત ફંડમાં 25000નો ચેક આપ્યો
નડિયાદની નીધી જાદવ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ૫૧ હજાર રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટર આઈ કે પટેલને આપવામાં આવ્યો હતો જયારે મહુધા એપીએમસીના ચેરમેન નિલેશભાઇ પટેલે મુખ્યમંત્રી રાહત ફંડ મા ૨૫ હજારનો ચેક આપ્યો હતો.