બીજુ કશુ નહી તો, ઘરમાં રહીયે, સામાજીક અંતર રાખીએ, માસ્ક પહેરીયે, નિરોગી રહીયે
કોઈ… કોઈની ફરજો નથી ભુલ્યુ, આપણે આપણી ફરજો પણ ન ભુલ્યે
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, કોરોનાને લીધે સર્જાયેલ વિષમ પરીસ્થીતીમા કોઈ પોતાની ફરજો નથી ભુલ્યુ.ત્યારે,આપણે બીજુ કશુ ન કરી શકીએ તો કાંઈ નહી આપણી થોડીક સહજ ફરજો જેમ કે બીન જરૂરી બહાર ન નીકળીયે,સામાજીક અંતર રાખીયે,માસ્ક પેહરીયે,સરકારી સુચના અને નિયમોનુ પાલન કરીએ જેથી કોરોનાના સંક્રમણને ખાળી શકીયે,આપણા સહીત આપણા પરીવાર,દેશ અને સમગ્ર વિશ્ર્વને આ મહામારીમાથી મુકત કરાવા આપણુ મુક યોગદાન આપી,”વસુધૈવ કુટુંમ્બકમ્ “ની આપણી સંસ્કૃતીને ઉજાગર કરીએ.