કચ્છ આમતકના તંત્રી વિજય ઘેલાણીનુ RSS પ્રેરીત સંસ્થા દ્રારા બહુમાન કરાયુ
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના ટ્રસ્ટ ભુજ કચ્છ દ્વારા,ભુજથી પ્રગટ થતા કચ્છ આમતક દૈનિક અને આમતક ટીવી ન્યુઝના ઓનર અને તંત્રી વિજય ઘેલાણીનુ કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનની કપરી પરિસ્થિતિમા મીડિયા ધર્મ બજાવવા બદલ સ્મૃતિ પ્રતીક રૂપે અખંડ ભારતાના નકશા સ્થીત ભારત માતાનુ ચિત્ર અર્પણ કરી આરએસએસના પદાધિકારીઓ રવજીભાઈ ખેતાણી,ચિરાગ વોરા અને વિવેકભાઈ તળાવીયા વગેરે સન્માન કરી મીડિયા પ્રત્યે સદભાવની લાગણી વ્યક્ત કરી હતી,જે તસ્વીરમા નજરે પડે છે