બાલાસિનોર એકતા ચેરીટેબલ ટ્રસ્ટની સખી મંડળની બહેનો દ્વારા માસ્ક બનાવવામાં આવ્યા

મહિસાગર જિલ્લા ના જિલ્લા કલેકટર આર.બી.બારડ દ્વારા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોર ની સખી મંડળની બહેનો gulm તાલીમાર્થી દ્વારા બનાવવામાં આવી રહ્યા છે માસ્ક કોટન ના કપડા માંથી બનાવવામાં આવે છે આ માસ્ક દવાખાના વેપારીઓ ગ્રામ પંચાયતો માટે ઓછી કિંમતમાં આપવામાં આવે છે. ખુબ સુંદર પ્રસંશનીય કામગીરી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ કરી રહ્યુ છે અને એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના બનાવેલા માસ્ક જિલ્લા કલેકટર આર.બી.બારડ દ્વારા આ નું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ. (તસવીર સાજીદ સૈયદ નડિયાદ)