વસોના બામરોલીમાં જાહેરમાં જુગાર રમતા ૧૨ ઝડપાયા

ખેડા જીલ્લામાં જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટે તા .૦૩ / ૦૮ / ૨૦૨૦ થી તા .૧૮ / ૦૮ / ૨૦૨૦ સુધી સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે અનુસંધાને મહે.પોલીસ અધિક્ષક ખેડા – નડીઆદ નાઓ તથા ના.પો.અધિ. નડીયાદ વિભાગ નાઓની સુચના મુજબ તેમજ સર્કલ પો.ઇન્સ. માતર નાઓના માર્ગદર્શન મુજબ વસો પો.સ્ટે વિસ્તાર માં પેટ્રોલીંગમાં વસો પો.સબ ઇન્સ . જી.બી.પરમાર તથા એ.એસ.આઇ જીગ્નેશભાઇ, સંજયસિંહ ,આકાશકુમાર , વિષ્ણુભાઇ ,ચંદ્રેશકુમાર ,વિગેરે પો.માણસો પેટ્રોલીંગ માં હતા
તે દરમિયાન અ.પો.કો વિષ્ણુભાઇ અ.પો.કો આકાશકુમાર નાઓને સંયુક્ત રીતે બાતમીદારથી બાતમી મળેલ કે બામરોલી વાડીયા વિસ્તાર માં કેટલાક ઇસમો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે . તેવી બાતમી મળતાં બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતાં બાર ઇસમો પકડાઇ ગયેલ ( ૧ ) મહેશભાઇ સ / ઓ મોહનભાઇ બુધાભાઇ સોલંકી રહે.બામરોલી શ્રીજીપુરા તા.વસો , જી.ખેડા ( ૨ ) ધર્મેન્દ્રકુમાર સ / ઓ મહેન્દ્રભાઇ રાજાભાઇ સોલંકી રહે.બામરોલી કૃષ્ણપુરા તા.વસો , જી.ખેડા ( ૩ ) ગીરીશભાઇ ઉર્ફે કમલેશભાઇ સ / ઓ રમણભાઇ ગોતાભાઇ સોલંકી રહે .
બામરોલી કૃષ્ણપુરા તા.વસો , જી.ખેડા ( ૪ ) પ્રવિણભાઇ સ / ઓ આશાભાઇ રણછોડભાઇ સોલંકી રહે.બામરોલી શ્રીજીપુરા તા.વસો જી.ખેડા ( ૫ ) હર્ષદભાઇ ઉર્ફે ઢીબો સ / ઓ પરસોત્તમભાઇ શામળભાઇ સોલંકી રહે.બામરોલી શ્રીજીપુરા તા.વસો જી.ખેડા ( ૬ ) રમેશભાઇ સ / ઓ શંકરભાઇ મોતીભાઇ સોલંકી
રહે.બામરોલી વાડીયારોડ વિસો જી.ખેડા ( ૭ ) ભુપેન્દ્રભાઇ સ / ઓ સાભઇભાઇ શનાભાઇ સોલંકી રહે . બામરોલી કૃષ્ણપુરા તા.વસો જી.ખેડા ( ૮ ) મહેશભાઇ સ / ઓ રાયસીંગભાઇ ભીમાભાઇ સોલંકી રહે . બામરોલી કૃષ્ણપુરા તા.વસો જી.ખેડા ( ૯ ) ભરતભાઇ સ / ઓ મણીભાઇ ભયજીભાઇ ચાવડા રહે.રામોલ એસ્સાર પેટ્રોલપંપ પાછળ તા.વસો જી ખેડા ( ૧૦ ) બળવંતભાઇ ઉર્ફે લાલો સ / ઓ સાભઇભાઇ ગોતાભાઇ સોલંકી રહે .
બામરોલી કૃષ્ણપુરા તા.વસો જી.ખેડા ( ૧૧ ) વિઠ્ઠલભાઇ સ / ઓ ગાંડાભાઇ મથુરભાઇ સોલંકી રહે.બામરોલી શ્રીજીપુરા તા.વસો જી.ખેડા ( ૧૨ ) વિનુભાઇ સ / ઓ કાંતીભાઇ મંગળભાઇ સોલંકી રહે.બામરોલી કૃષ્ણપુરા તા.વસો જી.ખેડા નાઓને કુલ્લે રૂ .૧૫૨૨૦ / -ના મુદ્દમાલ સાથે ઝડપી પાડી સદર ઇસમો વિરૂધ્ધ વસો પો.સ્ટે ગુનો રજી કરવામાં આવેલ છે . (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )