ખોખરામાં આવેલ સુપ્રસિદ્ધ ગોગામહારાજ મંદિર ખાતે નાગપંચમીનો તહેવાર સાદગી રીતે ઉજવાયો
અમદાવાદ: શ્રાવણ વદ – ૫ના આજે પવિત્ર નાગપંચના તહેવારના દિવસે ખોખરા વિસ્તારમાં આવેલુ સુપ્રસિદ્ધ ગોગામહારાજનું મંદિર કનુભાઈ નાગજીભાઈ ભુવાજી દ્વારા નાગપાચમે આયોજન કોરોના માહામારી લીધે નાગપંચમીનો તહેવાર સાંદગી ભરે ઉજવાયો હતો