પ્રધાનમંત્રીએ રાજીવ ગાંધી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “તેમની જન્મજયંતીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીજીને શ્રદ્ધાંજલિ.”