Western Times News

Gujarati News

અંબાલામાં રફાલ એર બેઝ ઉડાડવાની ધમકી

File

ચંદીગઢ, હરિયાણાના અંબાલામાં ભારતીય વાયુસેના સ્ટેશનને ઉડાડવા માટેનો એક પત્ર મળ્યો હતો, જ્યાં પાંચ રાફેલ વિમાનોની પ્રથમ જથ્થો આવ્યો હતો.  શુક્રવારે એક પત્ર મળ્યો હતો, ત્યારબાદ અધિકારીઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

સાવચેતી અને સલામતીની ખાતરી કરવા માટે અંબાલા સ્ટેશન પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આઈએએનએસને જણાવ્યું હતું કે, પત્ર એક કેટલાક તોફાની તત્વોએ મોકલ્યો  હોવાનું જણાઈ રહ્યુ છે અને પોલિસ આ અંગે વધુ વિગતો મેળવી રહી છે.

Fighters Dassault Rafale (left) and Su-30MKI of the Indian Air Force at Ambala airbase on July 29, 2020.

ઈન્ડીયન એર ફોર્સનું  હવાઈ મથક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1-એ, ધૂલકોટ, બલદેવ નગર, ગરનાળા અને પાંજોઘરા સહિતના ગામોથી ઘેરાયેલ છે. તેની આસપાસના ગામોમાં પણ આ અંગેની તપાસ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.