પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા દિગવિજય દિવસની ઉજવણી કરાઇ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા દિગવિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી. પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા દિગવિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ પાસે આવેલ સ્વામી વિવેકાનંદ ની બાવળા ને ફુલહાર પહેરાવી સ્વામીજી તુ અમર રહો ના નારા સાથે દિગ વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
તો આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ , પ્રાંતિજ નગરપાલિકા ના પ્રમુખ દિપકભાઇ કડીયા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઇપટેલ , ભાજપ મહામંત્રી ગીરીશભાઈપટેલ , ભાજપ મહામંત્રી નિકુંજરામી , કોષાઅધ્યક્ષ ધવલભાઇ રાવલ , ભાજપ યુવા મોરચા ના પ્રમુખ કુશવ ભાઇ બ્રહ્મભટ્ટ , તાલુકા યુવા મોરચા પ્રમુખ વિપુલભાઈ શર્મા , મહામંત્રી વિપુલભાઈ ભોઇ , કલ્પેશભાઇ પટેલ સહિત નગરપાલિકાના કોર્પોરેટરો ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતાં .