વિવિધ રાજ્યોમાં વિધાનસભાની 56 બેઠકોની વિગતો જાણો
વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ભરવા માટેના પેટાચૂંટણીઓ યોજવાના સંબંધમાં જાણકારી
Ahmedabad, પંચે બિહારમાં લોકસભાની એક (1) બેઠક અને વિવિધ રાજ્યોમાં વિધાનસભાની 56 બેઠકો પર પડેલી ખાલી જગ્યાઓ ભરવા માટે પેટાચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે, જેની વિગત નીચે મુજબ છેઃ
ક્રમ | રાજ્ય | લોકસભાની બેઠકનો નંબર અને નામ |
1. | બિહાર | 1-વાલ્મિકી નગર |
ક્રમ | રાજ્ય | વિધાનસભા બેઠકનો નંબર અને નામ |
|
છત્તીસગઢ | 24 – મરવાહી (અનુસૂચિત જનજાતિ) |
|
ગુજરાત | 01 – અબડાસા |
|
ગુજરાત | 61 – લીંબડી |
|
ગુજરાત | 65 – મોરબી |
|
ગુજરાત | 94 – ધારી |
|
ગુજરાત | 106 – ગઢડા (અનુસૂચિત જાતિ) |
|
ગુજરાત | 147- કરજણ |
|
ગુજરાત | 173- ડાંગ (અનુસૂચિત જનજાતિ) |
|
ગુજરાત | 181 – કપરાડા (અનુસૂચિત જનજાતિ) |
|
હરિયાણા | 33 – બરોદા |
|
ઝારખંડ | 10 – દુમકા (અનુસૂચિત જનજાતિ) |
|
ઝારખંડ | 35 – બેરમો |
|
કર્ણાટક | 136 – સિરા |
|
કર્ણાટક | 154 – રાજરાજેશ્વરીનગર |
|
મધ્યપ્રદેશ | 04 – જૌરા |
|
મધ્યપ્રદેશ | 5 – સુમાવલી |
|
મધ્યપ્રદેશ | 6 – મુરૈના |
|
મધ્યપ્રદેશ | 7 – દિમની |
|
મધ્યપ્રદેશ | 8 – અંબાહ (અનુસૂચિત જાતિ) |
|
મધ્યપ્રદેશ | 12 – મેહગાંવ |
|
મધ્યપ્રદેશ | 13 – ગોહદ (અનુસૂચિત જાતિ) |
|
મધ્યપ્રદેશ | 15 – ગ્વાલિયર |
|
મધ્યપ્રદેશ | 16 – ગ્વાલિયર પૂર્વ |
|
મધ્યપ્રદેશ | 19 – ડબરા (અનુસૂચિત જાતિ) |
|
મધ્યપ્રદેશ | 21 – ભાંડેર (અનુસૂચિત જાતિ) |
|
મધ્યપ્રદેશ | 23 – કરેરા (અનુસૂચિત જાતિ) |
|
મધ્યપ્રદેશ | 24 – પોહરી |
|
મધ્યપ્રદેશ | 28 – બામોરી |
|
મધ્યપ્રદેશ | 32 – અશોક નગર (અનુસૂચિત જાતિ) |
|
મધ્યપ્રદેશ | 34 – મુંગાવલી |
|
મધ્યપ્રદેશ | 37 – સુરખી |
|
મધ્યપ્રદેશ | 53 – મલહારા |
|
મધ્યપ્રદેશ | 87 – અનૂપપુર (અનુસૂચિત જનજાતિ) |
|
મધ્યપ્રદેશ | 142 – સાંચી (અનુસૂચિત જાતિ) |
|
મધ્યપ્રદેશ | 161 – બ્યાવરા |
|
મધ્યપ્રદેશ | 166 – આગર (અનુસૂચિત જાતિ) |
|
મધ્યપ્રદેશ | 172 – હાટપિપલ્યા |
|
મધ્યપ્રદેશ | 175 – મંધાતા |
|
મધ્યપ્રદેશ | 179 – નેપાનગર (અનૂસૂચિત જનજાતિ) |
|
મધ્યપ્રદેશ | 202 – બદનાવર |
|
મધ્યપ્રદેશ | 211 – સાંવેર (અનુસૂચિત જાતિ) |
|
મધ્યપ્રદેશ | 226 – સુવાસરા |
|
મણિપુર | 30 – લિલોંગ |
|
મણિપુર | 34 – વાંગજિંગ તેંથા |
|
નાગાલેન્ડ | 14 – સધર્ન અંગામી-I (અનુસૂચિત જનજાતિ) |
|
નાગાલેન્ડ | 60 – પુંગ્રો-કિફિરે (અનુસૂચિત જનજાતિ) |
|
ઓડિશા | 38 – બાલાસોર |
|
ઓડિશા | 102 – તિર્તોલ (અનુસૂચિત જાતિ) |
|
તેલંગાણા | 41 – ડુબ્બક |
|
ઉત્તરપ્રદેશ | 40 – નૌંગાવા સાદાત |
|
ઉત્તરપ્રદેશ | 65 – બુલંદશહર |
|
ઉત્તરપ્રદેશ | 95 – ટુંડલા (અનુસૂચિત જાતિ) |
|
ઉત્તરપ્રદેશ | 162 – બાંગરમઉ |
|
ઉત્તરપ્રદેશ | 218 – ઘાટમપુર (અનુસૂચિત જાતિ) |
|
ઉત્તરપ્રદેશ | 337 – દેઓરિયા |
|
ઉત્તરપ્રદેશ | 367 – મલ્હાની |
સ્થાનિક તહેવારો, હવામાનની સ્થિતિ, સૈન્યદળોની હલનચલન, રોગચાળો વગેરે જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખ્યાં પછી પંચે નીચે ઉલ્લેખ કરેલા કાર્યક્રમ મુજબ આ બેઠકો ભરવા માટે પેટાચૂંટણીઓ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છેઃ
ચૂંટણીના કાર્યક્રમો | વિવિધ રાજ્યોની 54 વિધાનસભા બેઠકોમાં પેટાચૂંટણીનો કાર્યક્રમ (મણિપુર સિવાય) | બિહારની એક સંસદીય અને મણિપુરમાં બે વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટેનો કાર્યક્રમ |