અભિનેત્રી માલવી મલ્હોત્રા પર હુમલો કરવામાં આવ્યો
મુંબઇ, બોલીવુડ અભિનેત્રી માલવી મલ્હોત્રા પર મુંબઇમાં હુમલો થયો છે.આરોપ છે કે તેમના જ જુના મિત્રોએ આ હુમલો કર્યો છે. કહેવાય છે કે જીવલેણ હુમલા દરમિયાન દોસ્તે તેના પર હુમલાથી ત્રણ વાર કર્યા છે. હાલ તે સારવાર પર છે અને ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ છે.
આ ઘટના ગઇકાલે રાતે બની હતી. માલવી અનેક હિંદી ફિલ્મો અને ટીવી સોપ્સમાં કામ કરી ચુકી છે.કેસના સંબંધમાં મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેઆॅશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી ચુકી છે. જાે કે સુત્રોના હવાલાથી કેટલાક રિપોટ્ર્સમાં માલવીની સ્થિતિ ખતરાથી બહાર બતાવવામાં આવી રહી છે.
હુમલાના સંબંધમાં મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એ યાદ રહે કે માલવી મલ્હોત્રા તેલગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.તેમણે કલર ટીવીપ્ ાર ઉડાન શોમાં પણ કામ કર્યું છે માલવી ડીએવીસીપીએમ સ્કુલ મંડીની છાત્ર રહી છે.HS