ગણતંત્ર દિવસ પર યુપીની માહિતી વિભાગની aઝાકી દેખાશે
લખનૌ, રાષ્ટ્રીય ગણતંત્ર દિવસ ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ પ્રસંગ પર પાટનગર લખનૌમાં આયોજીત રાજકીય સમારોહમાં પડકારો વચ્ચે વધતુ ઉત્તરપ્રદેશની ઝલક રજુ કરાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દિશાનિર્દેશાનુસાર માહિતી અને જનસંપર્ક વિભાગની ઝાંકી માટે આ થીમ નક્કી કરવામાં આવી છે. ઝાંકીમાં પ્રદેશની સારી કાનુન વ્યવસ્થા આર્થિક અને સામાજિક પ્રગતિ,ઇન્વેસ્ટર સમિટ વડાપ્રધાન ગરીબ કલ્યાણ રોજગાર યોજના પ્રદેશમાં રોજગારની તકો તથા કૃષિ ક્ષેત્રમાં થયેલ પ્રગતિની ઝલક પણ જાેવા મળશે.
કોરોના કાળની ભયાનકતાની વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમા તત્પરતાથી કાર્ય કરવામાં આવ્યું કટોકટીમાં સામાન્ય જનની આરોગ્ય સુરક્ષાની સાથેસાથે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવા પ્રયાસ પ્રદેશમાં કરવામાં આવ્યા તેણે રાષ્ટ્રીય પટલ પર પ્રદેશને નવી ઓળખ આપી છે ગણતંત્ર દિવસની ઝાંકીમ્ આ તમામ પાસા પ્રતિબંધિત થશે ઝાંકી માટે જાેરદોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.HS