ચીને આખરે બ્રિડેન અને હેરિસને જીતના અભિનંદન આપ્યા
બીજીંગ, ચીને આખરે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે થયેલ ચુંટણીમાં જાે બ્રિડેન અને ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર રહેલ કમલા હેરિસને તેમની જીત માટે અભિનંદન આપ્યા હતાં ચીને પોતાની ઝિઝક મિટાવી અભિનંદન આપતા કહ્યું કે બીજીંગ અમેરિકી લોકોની પસંદનું સમ્માન કરે છે. એ યાદ રહે કે ભારત ઓસ્ટ્રેલિયા બ્રિટન સહિતના દેશોએ બ્રિડેનને જીતના અભિનંદન આપ્યા હતાં.ચીને આપ્યા ન હતાં.HS