BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે અન્નકૂટ
અમદાવાદના સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીએપીએસના મહંત સ્વામીની રંગોળી બનાવવામાં આવી હતી.