કોવિડ ૧૯ની ગાઇડલાઈનું પાલન કરતા નથી તેવા એકમો ઉપર દંડાત્મક કાર્યવાહી
લુણાવાડામાં કેટલાંક નગરજનો કોવિડ ૧૯ની ગાઇડલાઈનું પાલન કરતા નથી તેવા ઈસમો તથા એકમો ઉપર દંડાત્મક કાર્યવાહી લુણાવાડાની વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવી, સૂચનાની સતત અવગણના કરનાર સામે પોલીસ ફરિયાદ તથા એકમો સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.