Western Times News

Gujarati News

આખરે હાર સ્વીકાર ટ્‌ંપે વ્હાઇટ હાઉસ છોડવાના સંકેત આપ્યા

નવીદિલ્હી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને આખરે વ્હાઇટ હાઉસ છોડવાના સંકેત આપ્યા છે.સોમવારે આગામી રાષ્ટ્રપતિ જો બ્રિડેનના પ્રશાસન માટે રસ્તો બનાવનારી સરકારી એજન્સીએ કહ્યું કે તે સત્તા હસ્તાંતકરણમાં સગાવવામાં આવેલ રોકને આખરે હટાવી રહી છે ત્યારબાદ ટ્રંપે પણ ઇશારો કર્યો કે હવે જનરલ સર્વિસેજ એડમિનિસ્ટ્રેશનને તે ઇચ્છે તે કરવાની જરૂરત છે આ રીતે ટ્રંપે બ્રિડેનથી પોતાની જીત સ્વીકાર કરવા માટે બિલકુલ નજીક આવી ગયા છે.

જાે કે તે ટ્‌વીટમાં તેમણે એકવાર ફરી એ કહ્યું કે તે હાર માનવાનો ઇન્કાર કરી રહ્યાં છે તેમણે કહ્યું કે અમારો કેસ મજબુતીથી ચાલી રહ્યો છે અમે સારી લડાઇ ચાલુ રાખીશુ મને વિશ્વાસ છે કે અમે જીતીશું.  જાે કે રિપબ્લિકન પ્રશાસનનું જીએસએને આગળની કાર્યવાહી કરવા અને બ્રિડેન પ્રશાસનની સાથે કામ કરવાની મંજુરી આપવાથી સ્પષ્ટ છે કે ટ્રંપનો પણ આખરી સમય નજીક આવી ગયો છે જદો કે ગત ત્રણ મહિનાથી તે કોઇ પણ પુરાવા વિના એ દાવો વારંવાર કરી રહ્યાં છે કે તેમનાથી આ ચુંટણી ચોરવામાં આવી છે.

હવે તેનો અર્થ છે કે બ્રિડેનની ટીમને ફંડ ઓફિસ સ્પેસ અને ફેડરલ અધિકારીઓથી મળવાનો અધિકાર મળી જશે બ્રિડેનની ઓફિસ જેણે કલાકો પહેલા જાહેરાત કરી હતી કે અમેરિકી વિદેશ નીતીઓ અને સુરક્ષા પદો માટે ખુબ જ અનુભવી લોકોના એક સમૂહની નિયુક્તિ થશે અને કહ્યું કે જીએસએ હવે સત્તાના આસાન અને શાંતિપૂર્ણ હસ્તાંતરણમાં જરૂરી મદદની મંજુરી આપશે.બ્રિડેનના ટ્રાંજિશન ડાયરેકટર યોહાનેસ અબ્રાહમે એક યાદીમાં કહ્યું કે આવનારા દિવસોમાં ટ્રાંજિશન અધિકારી ફેડરલ અધિકારીઓને મળવાનું શરૂ કરશે જેથી મહામારીને લઇ થઇ રહેલ કામ,રાષ્ટ્રીય સુરક્ષા હિતો પર પુરી ડિટેલ અને સરકારી એજન્સીઓને ખોખલુ કરવાની ટ્રંપ પ્રશાસનના પ્રયાસોને પુરી રીતે સમજી શકાય. ટ્રંપ તરફથી આ સંકેત મિશીગન તરફથી પોતાના ચુંટણી પરિણામોની બીજીવાર પુષ્ટી કર્યા બાદ આવ્યા છે બીજી તરફ શક્તિશાળી ટ્રપના સમર્થકોએ માંગ કરી છે કે ટ્રંપ આ ગતિરોધને ખતમ કરે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.