વેધિકાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ
મુંબઈ: સાઉથની પ્રખ્યાત એક્ટ્રેસ વેધિકા કુમાર થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની પાછળનું કારણ છે કે તે હાલમાં માલદિવ્સમાં છે અને તે ઇન્સ્ટાગ્રામ પર તેની માલદિવની રજાઓની અલગ અલગ તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
વેધિકા સાઉથની સુંદર એક્ટ્રેસમાંથી એક છે અને તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો એવો બિઝનેસ કરે છે. આપને જણાવી દઇએ કે, વેધિકા ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ છે અને તે અવાર નવાર તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા વેધિકા તેનાં ફેન્સ સાથે જોડાયેલી છે.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પર વેધિકાનાં ૨૬ લાખથી વધુ ફોલોઅર્સ છે. વેધિકા શેર કરતાં જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. વેધિકા તમિલ, તેલુગૂ, કન્નડ, મલયાલમની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ફિલ્મ ધ બોડીમાં વેધિકા ઋષિ કપૂર અને ઇમરાન હાશ્મી સાથે નજર આવી હતી. વેદિકાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. વેદિકાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.
View this post on Instagram