વંતીપોરામાં અલ બદરના 4 આતંકવાદી ઝડપાયા

Srinagar: Security personnel stand guard along a road during restrictions in Downtown Srinagar, Friday, March 1, 2019. Authorities have imposed restrictions in parts of the city as a precautionary measure in view of apprehensions of law and order after the Centre banned Jamaat-e-Islami Jammu and Kashmir for five years. (PTI Photo/S Irfan)(PTI3_1_2019_000068B)
શ્રીનગર, જમ્મુ કશ્મીરના અવંતીપોરામાં સિક્યોરિટી દળોને આજે સવારે મોટી સફળતા મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આ વિસ્તારમાં છૂપાયેલા અલ બદર આતંકવાદી સંસ્થાના ચાર આતંકવાદી જીવતાં ઝડપાયા હતા.
આ ચાર ઝડપાયા એે વિસ્તારને સિક્યોરિટી દળે તરત સીલ કરી દીધો હતો. તપાસ દરમિયાન એક એકે 56 રાયફલ, એક 56 મેગેઝિન, એક હેન્ડ ગ્રેનેડ અને 28 રાઉન્ડ કારતૂસ પણ કબજે કરાયા હતા. હજુ તપાસ અભિયાન ચાલુ હતું. તસવીર પ્રતીકાત્મક છે.