જાન્યુઆરી મહીનામાં નવ દિવસ બેંકો બંધ રહેશે
મુંબઇ, આરબીઆઇએ જાન્યુઆરી ૨૦૨૧ માટેની નવી રજાઓ જાહેર કરી છે. આ તારીખો અનુસાર આ વખતે બેકોમાં આઠ દિવસ કોઇ કામકાજ થશે નહીં આ સિવાય બીજા અને ચોથા શનિવારના દિવસોએ પણ બેંકો બંધ રહેશે.
જાન્યુઆરીમાં લગભગ ૧૩ દિવસો સુધી બેંકનું કામકાજ અલગ અલગ દિવસોએ બંધ રહેશે આબીઆઇએ ૨૦૨૧ની યાદી જાહેર કરી છે તે અનુસાર નીચે પ્રમાણે બેકો બંધ રહેશે.
૧ જાન્યુઆરી નવુ વર્ષ
૨ જાન્યુઆરી શનિવાર નવા વર્ષની રજા
૩ જાન્યુઆરી રવિવારની રજા
૯ જાન્યુઆરી બીજાે શનિવાર રજા
૧૦ જાન્યુઆરી રવિવારની રજા
૧૪ જાન્યુઆરી ઉત્તરાયણની રડા
૨૩ જાન્યુઆરી ચોથા શનિવારની રજા
૨૪ જાન્યુઆરી રવિવારની રજા
૨૬ જાન્યુઆરી ગણતત્રણ દિવસની રજા