Western Times News

Gujarati News

રાજસ્થાનમાં ૫૦ કાગડાના મોત,તપાસના આદેશ અપાયા

જયપુર, દેશભરમાં કોરોના વાયરસનો કહેર જારી છે કોરોના સંકટની વચ્ચે રાજસ્થાનના ઝાલાવાડમાં એક નવો ખતરો સામે આવ્યો છે. ઝાલાવાડની રાડી વિસ્તારના બાલાજી વિસ્તારમાં ૫૦થી વધુ કાગડાના અચાનક મોત થયા છે આટલી મોટી સંખ્યામાં કગડાના મોતના અહેવાલની પ્રશાસને પુષ્ટી કરી છે.

ઝાલાવાડમાં આટલી કાગડાના મોતના કારણે જીલ્લા પ્રશાસન અને લોકો વચ્ચે ભય ફેલાયો છે. પ્રશાસને રાડીના બાલાજી વિસ્તારમાં એક કિલોમીટરના વિસ્તારમા ંકરફયુ લગાવી દીધો છે. આ સાથે જ રેપિડ એકશન રિસ્પાંસ ટીમની રચના પણ કરી છે.

જીલ્લા પ્રશાસને મોટી સંખ્યામાં કાગડાના મોતના કારણે જાણવા લાગ્યું છે જાે કે પહેલી નજરમાં પ્રશાસને તેને બર્ડ ફલુ જ બતાવ્યો છે રેપિડ રિસ્પાંસ ટીમે નમુનાની તપાસ શરૂ કરી દીધી છે પ્રશાસન તરફથી મળતી માહિતી અનુસાર સંબંધિત વિસ્તારના પોલ્ટ્‌ ફાર્મ અને પોલ્ટ્રી શોપથી પણ સેપલ લેવામાં આવી ચુકયા છે.

જીલ્લા કલેકટર એન ગોહાએને પ્રભાવિત વિસ્તારમાં ઝીરોો મોબિલિટી લાગુ કરી તમામ પોલ્ટ્રી ફાર્મમાં તપાસના નિર્દેશ આપ્યાં છે મંદિર પરિસરમાં અચાન કાગડાઓના અસામાન્ય મોત થયા વન વિભાગ અને પશુપાલન વિભાગની સંયુકત ટીમે બીમાર કાગડાઓની સારવાર કરી અને નમુના રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થાન ભોપાલ મોકલ્યા છે.

તપાસમા કાગડાઓને એવિયન ઇફલુએજાની પુષ્ટી થઇ છે ત્યારબાદ ઝાલાવાડ જીલ્લા કલેકટર ગોહાએને તાકિદે કાર્યવાહી ટુકડીની રચના કરી હતી. તેમણે નિર્દેશ આપ્યા કે તાકિદે કાર્યવાહી ટુકડી ઝીરો મોબિલિટી વિસ્તારમા બેરિકેડિદ કરી પ્રસાર પ્રસાર કરશે.

સામાન્ય રીતે બર્ડ ફલુ ઇફલુએન્જા એ વાયરસથી ફેલાય છએ આ ફલુ સંક્રમિત પક્ષીઓથી ફેલાય છે એવિયન ઇફલુએન્જા બીમાર પક્ષીઓના સંપ્રકમાં આવનારા વ્યક્તિઓને પણ સરળતાથી ફેલાય છે ત્યારહાજ તે સંપર્કમાં આવનારાઓને પણ ચપેટમાં લઇ લે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.