પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વેરા બાકીદારો સામે લાલ આંખ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વેરા નહી ભરનાર મિલકત માલિકો સામે લાલ આંખ કરી છે .
પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પાલિકા માં છેલ્લા દશ વર્ષથી ૧૦,૦૦૦ થી ઉપર નો બાકી વેરો નહી ભરનાર ૧૦૦૦ થી વધુ બાકીદારો ને વેરો નહી ભરનાર રીઢા બાકી દારો ને ૧૫ દિવસ માં વેરો નહી ભરે તો વેરા બાકીદારો નું નળકનેશન કાંપી નાખવાની તથા મિલકતો સીલ કરવામાં આવશે તેવી નોટીસો આપવામાં આવી .