Western Times News

Gujarati News

Search Results for: અતિભારે વરસાદ

બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને ડાંગમાં પણ યલો એલર્ટ (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ફરી એકવાર છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો...

નવી દિલ્હી, હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધશે. રાજ્યભરમાં આજે પણ સાંબેલાધાર વરસાદની હવામાન વિભાગની આગાહી...

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદઃ ઠેર-ઠેર ટ્રાફિકજામ (એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. બુધવારે અમદાવાદ...

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે (એજન્સી)અમદાવાદ, જુલાઇ મહિના દરમિયાન મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં મૂશળધાર વરસ્યા છે. આવામાં જુલાઇ મહિનો પૂરો...

અમદાવાદ, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ ગુજરાતમાં ભુક્કા બોલાવી દે તેવી આગાહી છે. ગુજરાતમાં ઓગસ્ટ કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં વરસાદે...

(એજન્સી)અમદાવાદ, અત્યાર સુધીમાં ગુજરાતમાં ૯૮% વરસાદ થયો છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે...

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી (એજન્સી)અમદાવાદ, રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જાેવા મળ્યો છે. જ્યારે...

સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લાઓમાં હાઈએલર્ટ, ૧૫૦૦ લોકોનું સ્થળાંતર રાજકોટ, સાયક્લોન બિપર જાેય પ્રચંડ ગતિએ આગળ વધી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના...

અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ૨૪ કલાકની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ શુક્રવારે રાજ્યના ૧૯૨...

વલસાડ સહિતના જિલ્લાઓમાં વધુ સતર્ક રહેવા સુચનાઃ સૌરાષ્ટ્રમાં સ્થાનિક પ્રશાસન તંત્રોને એલર્ટ કરાયા (એજન્સી) અમદાવાદ, વરસાદી સિસ્ટમ સક્રિય થતા આખા...

ગાંધીનગર, ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં  એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૧પપ નગરપાલિકાઓમાં શહેરી જનસુખાકારી-સુવિધાનો મહત્વપૂર્ણ નિર્ણય કરતાં આ નગરપાલિકાઓમાં રસ્તા-માર્ગોના રિપેરીંગ-રિસરફેસીંગ માટે રૂ. ૧૬૦ કરોડ...

બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલા લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં ૨૧-૨૭ ઓગસ્ટ સુધી વરસાદ થવાની સંભાવના ગાંધીનગર,  આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી...

અમદાવાદ: હવામાન વિભાગે સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં જન્માષ્ટમીથી વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે પાછલી રાતથી રાજ્યમાં ઠેર-ઠેર સારા પ્રમાણમાં...

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી આગાહી રાજ્યના લખપત તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામાં ૧...

પટણા : બિહારમાં ભારે વરસાદ અને પુરના કારણે હાલત કફોડી બનેલી છે. બચાવ અને રાહત કામગીરી તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.