Western Times News

Gujarati News

Search Results for: ટી ટવેન્ટી

નવીદિલ્હી, ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ રોમાંચક રીતે આગળ વધી રહ્યો છે. પાકિસ્તાનની ટીમ હાલમાં રેસમાં સૌથી આગળ દેખાઈ રહી...

દુબઇ, રોહિત શર્મા હવે ટી-૨૦ ફોર્મેટમાં ૪૦૦ છગ્ગા બનાવનારા ભારત અને એશિયાના પ્રથમ ખેલાડી બની ગયા છે. આ મામલે ભારતના...

નવીદિલ્હી, ઇસીસીએ યુએઇ અને ઓમાનના સ્ટેડિયમમાં ૭૦ ટકા દર્શકોને મંજૂરી મળતા જ ટી ૨૦ વર્લ્‌ડ કપની ટિકિટ વેચવાનું શરૂ કર્યું....

નવીદિલ્હી, ટી૨૦ વર્લ્‌ડ કપની શરૂઆત ૧૭ ઓક્ટોબરથી યુએઈમાં થશે. ટી૨૦ વર્લ્‌ડ કપમાં ભારત પોતાની પહેલી મેચ ૨૪ ઓક્ટોબરના રોજ પાકિસ્તાન...

નેલ્સન, નેલ્સનના મેદાન ખાતે રમાયેલી આજે પાંચ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડ પર ૧૪ રને જીત મેળવી...

નવીદિલ્હી: હાલ ટી ટવેન્ટી જંગ જારી છે ત્યારે ઇગ્લેન્ડની વિરૂધ્ધ વનડે ટીમની પણ જાહેરાત થઇ છે.બીસીસીઆઇએ આજે ૧૮ સભ્યોની ટીમ...

કરાંચી, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીજ રાજાને નિર્વિરોધ ચુંટણી જીત્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે.તે ત્રણ વર્ષ...

નવીદિલ્હી: દેશમાં એકવાર ફરી કોરોના વાયરસના વધતા મામલાને જાેતા પ્રતિબંધો વધારવામાં આવી રહ્યાં છે કોરોના સંક્રમણમના મામલામાં સતત જારી વધારાને...

નવીદિલ્હી: ભારતના ફાસ્ટ બોલર વિનયકુમારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે ટિ્‌વટર પર તેણે પોતાના સાથી ખેલાડી,સહયોગિઓ અને પ્રશંસકોના નામે...

નવીદિલ્હી, પાકિસ્તાનના સ્ટાર બોલર મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે.આમિર ટેસ્ટ ક્રિકેટને પહેલા જ અલવિંદા કરી ચુકયો...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય વાણિજય અને ઉદ્યોગ મહાસંઘ (ફિક્કી)ની ૯૩મી વાર્ષિક બેઠકમાં વીડિયો કોન્ફરન્સીગ દ્વારા જાેડાયા હતાં. આ...

નવીદિલ્હી, ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉડમાં યોજાનાર આગામી બોકિસંગ ડે ટેસ્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશકરવાની મંજુરી મળે તેવી સંભાવના...

નવીદિલ્હી, ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ૨૦૧૦માં વિવાહ કર્યા હતાં આ ખેલ જગતના ફેમસ...

નવીદિલ્હી, પાકિસ્તાના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું છે કે મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃતિ પાછી ખેંચી લેવી જાેઇએ તેણે કહ્યું કે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.