Western Times News

Gujarati News

Search Results for: શૈક્ષણિક

અમદાવાદ, GLS University FinTech Program દ્વારા અર્થશાસ્ત્ર અને આંકડા નિયામકની કચેરી, ગાંધીનગરની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી...

મુંબઈ, યુપીએલ ગ્રુપની પહેલ યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના સ્પેસ એપ્લિકેશન સેન્ટરે (એસએસી) કેમિકલ...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ભારતના 12 કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. નેચરલ ફાર્મિંગમાં વિદ્યાર્થીઓ બી.એસ.સી....

ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર અને તંત્રને ફટકાર લગાવી -ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ (એજન્સી)ગાંધીનગર, રાજકોટના અÂગ્નકાંડ...

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ) અને એફએસઆર ગ્લોબલે ઊર્જા ક્ષેત્રનાં નિયમનકારી મુદ્દાઓ પર શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધનમાં જોડાણને પ્રોત્સાહન...

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા-ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી ગાંધીનગર સ્થિત “વિદ્યાસમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત લીધી ઓસ્ટ્રેલિયાના શિક્ષણ...

બીજા તબક્કામાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પોસ્ટ કાર્ડ લખવાનો કાર્યક્રમ થયો. ત્રીજા તબક્કામાં કાળી પટ્ટી ધારણ કરી. ચોથા તબક્કો કાળા વસ્ત્રો...

5મી સપ્ટેમ્બર - શિક્ષક દિન  -શ્રેષ્ઠ શિક્ષકની પરિભાષાને ખરા અર્થમાં સાર્થક કરતા ધોળકા તાલુકાના શિક્ષક ધર્માંશુ પ્રજાપતિ. ઈંગોલી પ્રાથમિક શાળાના...

ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકાને ગિફ્ટમાં અંડર ગારમેન્ટ આપતા શિક્ષિકાની છેડતીની ફરિયાદ (પ્રતિનિધિ)ભરૂચ, સોશ્યલ મીડિયાના જમાનામાં હવે છેડતીના અનેક બનાવો સામે આવતા...

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ ૨૦૨૩ માટે પણ દેશભરની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. શિક્ષણ...

રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ૩૩ આદર્શ નિવાસી શાળાઓનું એસ.એસ.સી.નું સરેરાશ પરિણામ ૯૧.૨૩ ટકા  રાજ્યની સામાજિક અને શૈક્ષણિક...

ગુજરાત સહિત દેશભરમાંથી 91 હજારથી વધુ શિક્ષકો શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેશે 11 થી 13 મે દરમિયાન ગાંધીનગરમાં 29મું શૈક્ષણિક સંમેલન...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટના સક્રિય પ્રયત્નોથી અને ખેડા જિલ્લા ડૉ.કલામ લોક વિજ્ઞાાન કેન્દ્ર...

સમગ્ર દેશમાં દિલ્હી પોલીસ દેશનું સૌપ્રથમ એવું પોલીસ દળ હશે કે જ્યાં છ વર્ષ કે તેથી વધુ સજાના કેસોમાં ફોરેન્સિક...

ગાંધીનગર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણો સાથે રાજ્યની શિક્ષણ પ્રણાલીને જાેડતાં, ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ પ્રી-સ્કૂલોમાં ત્રિસ્તરીય કિંડરગાર્ટન...

સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ઉમરા પ્રાથમિક શાળા દ્વારા એકદિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું....

ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠાના સાતમા વર્ષમાં પ્રવેશના અવસરે ભવ્ય મહોત્સવ-આનંદીબેનનાં પુત્રી અનાર પટેલની ઉપસ્થિતિ-નવા ટ્રસ્ટી બન્યા: નીરમા ગ્રુપના કરશન પટેલ સહિતના...

અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (એમ.બી.એ) દ્વારા પાંચ...

(પ્રતિનિધિ) શહેરા, ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત નઘોઇ પ્રાથમિક શાળામાં સુરત શહેરનાં હાલ કેનેડા નિવાસી મિતેશભાઇ પટેલ તરફથી...

સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેકનિકના અધ્યાપકોનું આગળ ધપતું આંદોલન (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સરકારી ઈજનેરી અને પોલીટેકનિક કોલેજના પ્રધ્યાપકો આંદોલનનું...

NAAC દ્વારા તૈયાર થયેલાં “ગુજરાત રાજ્યની માન્યતા પ્રાપ્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાનાં રાજ્ય સ્તરીય વિશ્લેષણ રિપોર્ટ”નું બૈંગલુરુ ખાતે વિમોચન કરતાં રાજ્યપાલશ્રી...

આ પહેલ રમકડાં અને રમતો દ્વારા લોકોને ‘એંગેજ, એન્ટરટેઇન અને એજ્યુકેટ’ કરવા માટે આદરણીય પ્રધાનમંત્રીએ કરેલા આહ્વાનથી પ્રેરિત છે ‘આઝાદી...

અમદાવાદ, ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ આજે ગાંધીનગર ખાતે આવેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મુલાકાત...

અમદાવાદ, શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાળાકીય પ્રવૃતિનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.