દમણમાં લાઇન્સ ક્લબ ઓફ વાપી નાઇસના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ)દમણ, દમણ ની એલકેમ લેબોરેટરીઝ લિ માં લાઇન્સ ક્લબ ઓફ વાપી નાઇસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામા આવ્યો હતો કેમ્પ નો શુભારંભ એલકેમ લેબોરેટરીઝ લિ દમણ ના એચ આર હેડ દિવ્યાંશું રાય દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાઇન્સ ક્લબ ઓફ વાપી નાઈસ તરફ થી પ્રોજેક્ટ ચેરમેન લાયન એસ કે શુક્લા જી, લાયન શેલેશ મેહતા સમેત અન્ય હાજર રહી રક્તદાતા ઓ નો ઉત્સાહ વર્ધન કર્યા હતા બ્લડ ડોનેશન કેમ્પ માં કુલ ૨૪ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા.