ઢાકાથી દોહા જતું કાર્ગો વિમાન ફ્યુલ પુરાવા માટે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું

એરપોર્ટનો વિકાસ થતા વિદેશી વિમાનો પણ અમદાવાદ એરપોર્ટના મહેમાન બન્યા
અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર બે કાર્ગો વિમાન મહેમાન બન્યા હતા. મળતી માહિતી પ્રમાણે ૨૪ કલાકમાં બે વિદેશી કાર્ગો વિમાન અમદાવાદ એરપોર્ટના મહેમાન બન્યા જે બંને કાર્ગો વિમાન વિશ્વના સૌથી મોટા કાર્ગો વિમાનની શૃંખલામાં આવે છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર રાત્રે પહેલું વિદેશી કાર્ગો વિમાન મહેમાન બન્યું.
અમદાવાદ એરપોર્ટ પર બે કાર્ગો વિમાન મહેમાન બન્યા હતા. મળતી માહિતી પ્રમાણે ૨૪ કલાકમાં બે વિદેશી કાર્ગો વિમાન અમદાવાદ એરપોર્ટના મહેમાન બન્યા જે બંને કાર્ગો વિમાન વિશ્વના સૌથી મોટા કાર્ગો વિમાનની શૃંખલામાં આવે છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર રાત્રે પહેલું વિદેશી કાર્ગો વિમાન મહેમાન બન્યું.
૧૨૪-૧૦૦સ્ કાર્ગો તેની હવાઈ ઉડાન દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ફ્યુલ પુરાવા માટે લેન્ડ થયું હતું. જે કાર્ગો વિમાન ઢાકાથી દોહા જતું હતુ. જે સમયે ફ્યુલ પુરાવા માટે તે કાર્ગો વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. બાદમાં ફ્યુલ પૂર્યા બાદ તેણે પોતાની ઉડાન ભરી હતી.
પહેલું કાર્ગો લેન્ડ થયું તેના ૨૪ કલાક બાદ વધુ એક કાર્ગો વિમાન અમદાવાદ એરપોર્ટનું મહેમાન બન્યું. જેનો આકાર વહેલ માછલી જેવો છે જે અમદાવાદ એરપોર્ટનું મહેમાન બન્યું હતું. આ પ્લેનને બેલુગા પ્લેન કહેવામાં આવે છે. બેલુંગા કાર્ગો પ્લેન દુબઇ થી ચેન્નાઇ જતું હતું. જે વખતે ફ્યુલ પુરાવા માટે બેલુગા કાર્ગો પ્લેન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
વિશ્વમાં વિવિધ પ્રકારના કાર્ગો પ્લેન આવેલા છે. જેમાં દરેક કાર્ગો પ્લેનની અલગ અલગ ખાસિયત છે. જેમાં આ એન્ટોનોવા અને બેલુગા કાર્ગો પ્લેન વિશ્વના સૌથી મોટા કાર્ગો પ્લેનની શૃંખલામાં આવે છે. જે વિશ્વના સૌથી મોટા કારગો પ્લેન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતાં. આ પ્લેનને લઈ અમદાવાદ એરપોર્ટ પર એક અલગ નજારો અને આકર્ષણ ઉભું થયું હતું. તેમજ અમદાવાદ એરપોર્ટ પર આ કાર્ગો પ્લેન લેન્ડ થવાના કારણે એક ઐતિહાસિક ઘડી પણ સર્જાઈ હતી.
વિશ્વમાં વિવિધ પ્રકારના કાર્ગો પ્લેન આવેલા છે. જેમાં દરેક કાર્ગો પ્લેનની અલગ અલગ ખાસિયત છે. જેમાં આ એન્ટોનોવા અને બેલુગા કાર્ગો પ્લેન વિશ્વના સૌથી મોટા કાર્ગો પ્લેનની શૃંખલામાં આવે છે. જે વિશ્વના સૌથી મોટા કારગો પ્લેન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતાં.
આ પ્લેનને લઈ અમદાવાદ એરપોર્ટ પર એક અલગ નજારો અને આકર્ષણ ઉભું થયું હતું. તેમજ અમદાવાદ એરપોર્ટ પર આ કાર્ગો પ્લેન લેન્ડ થવાના કારણે એક ઐતિહાસિક ઘડી પણ સર્જાઈ હતી.