હેવાન પિતાએ પુત્રી સામે પત્નિને ચપ્પાનાં ઘા માર્યા બાદ પુત્રને કૂવામાં ફેંકી દીધો
નવસારીના ખેરગામમાં પતિ-પત્નીના ઝઘડામાં ૧૪ વર્ષના માસુમ પુત્રે જીવ ગુમાવ્યો
વાંસદા, ત્રણ માસથી પીયરમાં રહેતી મહલા પુત્રને લેવા માટે સાસરે જતી હતી ત્યારે રસ્તામાં પતી મળી જતાં બનં વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સવરૂપ ધારણ કરતાં હેવાન પતીએ છોકરીની નજર સામે જ પત્નીને આડેધડ ચપ્પુના ઘા ઝીકી દીધીા હતા
અને બાદમાં ઘરે જઈ પુત્રને ફરવાને બહાને બહાર લઈ જઈ કુવામાં ફેકીી દીધો હતો. બાદમાં પોતે પણ કુદી પડયો હતો. પુક્ષ અઅને પૌત્રને બચાવાવ બચાવાના વૃધ્ધ માતાએ પણ કુવામાં ઝંપલાવ્યું હતું પરંતુ તે હાથ છૂટી જતાં પૌત્રને બચાવી શકી નહોતી.
ખેરગામ તાલુકાના પોમાપાર ફળીયામાં રહેતા જગદીશ રસીક પટેલ ઉ.વ.ર૬ અને પત્ની પીનલે પ્રેમલગ્ન કર્યા હતાં લગ્નજીવન દરમ્યાન બંનેને પુત્ર જય ઉ.વ૧૪ અને પુત્રી આયુષીનું સુખ પ્રાપ્ત થયું હતું. બંને વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડો થતાં છેલ્લા ત્રણ માસથી પત્ની પીનલ પોતાના પીયર ભૈરવી ગામના તાડ ફળીયામાં રહેતી હતી.
અને પુત્ર પણ કયારેક પિતાને મળવા આવતો હતો. દરમ્યાન રવીવારે પીનલ પુત્રી સાથે સાસરે રહેતા પુત્ર જયને લેવા માટે આવતી હતી ત્યારે રસ્તામાં બાઈક પર આવતા પતી જગદીશ સાથે ભેટો થઈ ગયો હતોદ. જગદીીશ તેને અટકાવી કયાં જાય છે. એમ પુછતાં તેણે હું જયને લેવા જાઉ છું એવો પ્રત્યુતર આપ્યો હતો.
આથી પતીએ ઉશ્કેરાઈની પીનલની છાતીના ભાગે ચપ્પુ ઘુસાડી દીધું હતું. લોહીથી લથબથ હાલતમાં પણ તેણે પ્રતીકકાર કરતાં ગળાના ભાગે બીજાે ઘા કરી દીધો હતો. આ બનાવ બાદ જગદીશ બાઈક હંકારી ત્યાંથી સીધો ઘરે પહોચ્યો હતો. અને પરીવારના અન્ય સભ્ય કંઈ સમજે એ પહેલા પુત્ર જયને ફરવાનું બહાનું કરી ત્યાંથી લઈ એકાએક ચાલવા માંડયો હતો.
આથી જગદીશની માતા લીલાબેન ઉવ.૬૦ ને કંઈક અજુગતું થયાની ભનક આવી જતાં બંનેનો પીછો કર્યો હત. દરમ્યાન થોડે દુર આવેલા કુવા પાસે જગદીશ અને જય ઉભેલા જણાયા હતા ત્યારે એકાએક જગદીશે તેના જ પુત્રને ઉચકીને આશરે ૩૦ ફુટ ઉડા કુવામાં ફેકી દીધો હતો.
આ જાેઈને લીલાબેન દોડયાં પણ ત્યાં સુધીમાં પુત્ર જગદીશે પણ કુવામાં ઝંપલાવી દીધું હતું. એ બાદ તેઓ બંનેને બચાવવા કુવામં કુદી પડયા હતા. એ જ અરસામાં નજીકથી જ રહેતા લોકો દોરડા લઈ મદદે દોડી આવ્યા હતા. એક દોરડું નાંખતાં જ દાદીએ પૌત્ર જયનો હાથ પકડી દોરડું પકડી રાખ્યું હતું.
જયારે બીજું દોરડું નાખતાં જગદીશી કુવામાંથી બહાર નીકળીને ત્યાંથી ભાગી છુટયો હતો. સ્થાનીકોે આ બાદ પૌત્ર અને દીકરીને બચવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ ઉંમરને કારણે હાથ વડે પૌત્રનો ભાર નહી ખમી શકતાં પૌત્રનો હાથ છૂટી ગયો હતો. આ બનાવમાં જયની લાશ બહાર કાઢવામાં આવી હત્ત્ન