ખેડબ્રહ્મા કિસાન સંઘની મીટીંગ યોજાઇ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભા. કિ. સંઘ સાબરકાંઠા જિલ્લાના આગેવાન કાર્યકર્તા શ્રી વક્તાભાઈ પુન્જાભાઈ રામનગરના પૌત્ર ચિ. ઉમંગ ના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ બાદ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાના નવીન કાર્યાલય ના બાધકામ વિષયે બેઠક યોજાઈ. તેમાં અખીલ ભારતીય મંત્રી બી. કે. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શામળકાકા, જીલ્લા પ્રમુખ અમ્રુતભાઈ જીલ્લા કોષાધ્યક્ષ ઈશ્ર્વરભાઈ પ્રકાશભાઈ- જશુભાઈ-અરવિંદ ભાઈ-દિનેશભાઈ- રવજીભાઈ-રેવાભાઈ-વિઠ્ઠલભાઈ- વિનુભાઇ- તળશીભાઈ- શામળભાઈ, જગુભાઈ વિષેશ મહેમાન જીલ્લા આર. એસ. એસ. રમેશભાઈ, તાલુકા આર. એસ. એસ. વિક્રમ ભાઈ તથા સાબરકાંઠા જિલ્લા- ખેડબ્રહ્મા તાલુકા ના આગેવાન કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા.