અભિનેત્રી મલાઈકા અરોરાએ વરસાવ્યો બોલ્ડનેસનો કહેર
મુંબઈ, મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીર શેર કરી છે. જેમાં તેનો હદ કરતા પણ વધારે ગ્લેમરસ અવતાર જાેવા મળી રહ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. મલાઈકા પોતાના લુકને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરાના ચાહકોનું લિસ્ટ ઘણું લાંબું છે, કારણ છે કે દરરોજ તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
આ દરમિયાન મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીર શેર કરી છે, જેમાં તે ઘણી સુંદર લાગી રહી છે. પર્પલ શાઈની થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેરેલી મલાઈકા અરોરાનો આ ગ્લેમરસ અંદાજે ફેન્સનું દિલ જીતી લીધું છે. મલાઈકા અરોરાએ લાંબા સમયથી બોલિવૂડથી અંતર બનાવી દીધું છે. જાે કે, સોશિયલ મીડિયા અને રિયાલિટી શો પર તે પોતાનો ઝલવો કાયમ રાખે છે.SS1MS