અભિનેત્રી નેહા મલિકે ડીપનેક ડ્રેસમાં ફ્લોન્ટ કર્યુ ક્લીવેજ
મુંબઈ, પંજાબી અને ભોજપુરી આલ્બમ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ નેહા મલિક ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ અને સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે. તેને તેની એક્ટિંગ કરિયરના આધારે ભલે વધારે સફળતા ન મળી હોય, પરંતુ તેણે પોતાની બોલ્ડનેસથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.
જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા પોસ્ટ કરે છે ત્યારે ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. દરરોજ તે સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક પોસ્ટ કરે છે જેના પર લોકોની નજર ચોંટી જાય છે. તાજેતરમાં તેણે બેડરૂમમાંથી કેટલીક ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. તાજેતરમાં એક્ટ્રેસ નેહાએ તેના બેડરૂમ ફોટોશૂટની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
આ ફોટોઝમાં નેહા મલિકે ગ્રીન ડીપ નેક ડ્રેસ પહેર્યો છે જેમાં તે તેના ડીપ નેક ક્લીવેજને ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ફેન્સ તેના ફોટોઝ પર જાેરદાર લાઈક અને કોમેન્ટ કરે છે.
જાેકે, નેહા મલિકની આ તસવીરો પર કોમેન્ટ કરતી વખતે ફેન્સ હોટેસ્ટ ગર્લ, ગોર્જિયસ, લવ યુ ડાર્લિંગ, બ્યુટીફુલ એક્ટ્રેસ, નાઇસ અને સુપર ક્યૂટ જેવી કોમેન્ટ કરી રહ્યા છે. નેહા મલિકના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે ભોજપુરી ગીતોમાં કામ કરીને તેની કરિયરની શરૂઆત કરી હતી.
એક્ટ્રેસ નેહા મલિક સોશિયલ મીડિયા લવર છે અને જ્યારે તેના ફેન્સની વાત આવે છે, ત્યારે તેને ઇન્સ્ટા પર ૩ મિલિયનથી વધુ યુઝર્સ ફોલો કરે છે. બોલ્ડનેસની વાત કરીએ તો નેહા મલિક માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડની એક્ટ્રેસીસને પણ પાછળ છોડી રહી છે. ઘણી વખત ટ્રોલ્સનો શિકાર બનવા છતાં પણ તે ચિંતા કર્યા વગર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.SS1MS