Western Times News

Gujarati News

ફોર્ચ્યુને નવા કુકિંગ ટ્રેન્ડ્સને પ્રોત્સાહન આપતાં સોયા ચંક્સ માટે ‘બનાઓ કુછ હટકે’ ઝુંબેશ લોન્ચ કરી

  • ભારતીય અભિનેતા-ડાન્સર જાવેદ જાફરી એ હિન્દીમાં અને લોકપ્રિય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીએ બંગાળીમાં ટીવીસી કરી વાનગીને કંઈક ‘હટકે’ બનાવવા પ્રેરિત કરે છે.

                                         લિંક 2 https://youtu.be/4ewdmXL0dUk   

ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓ પૈકી એક અદાણી વિલ્મર લિમિટેડે સમૃદ્ધ પ્રોટીન બ્રાન્ડ ફોર્ચ્યુન સોયા ચંક્સ માટે ‘બનાઓ કુછ હટકે’ ઝુંબેશ લોંચ કરી છે. 360-ડિગ્રી ઝુંબેશ એક ઈન્ગ્રિડિયન્ટ તરીકે સોયા ચંક્સની વર્સેટાલિટી દર્શાવે છે, ગ્રાહકોને ઈનોવેટિવ અને વૈવિધ્યસભર રાંધણ વિકલ્પો માણવા પ્રોત્સાહિત કરે છે.

ડીડીબી મુદ્રા દ્વારા નિર્મિત ઝુંબેશ – ‘બનાઓ કુછ હટકે’ અંતર્ગત ત્રણ જાહેરાત ફિલ્મો રજૂ કરવામાં આવી છે, જે પ્રખ્યાત ભારતીય અભિનેતા અને ડાન્સર જાવેદ જાફરી દ્વારા હિન્દીમાં અને લોકપ્રિય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી દ્વારા બંગાળી ભાષામાં કરવામાં આવી છે. આ ફિલ્મ ટીવી અને ડિજિટલ ચેનલો જેમ કે યુટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિત વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રસારિત કરવામાં આવશે.

આ ફિલ્મમાં જાવેદ જાફરી અને સૌરવ ગાંગુલી અનોખા રમૂજી અંદાજમાં ફોર્ચ્યુન સોયા ચંક્સ સાથે ‘હટકે’ રેસિપીનું તા નજરે ચડે છે. તેમનો અંદાજ જો ખોટો પડે તો પણ પ્રેક્ષકોને એક નિશ્ચિતતાની ખાતરી છેઃ ફોર્ચ્યુન સોયા ચંક્સ આનંદદાયક સ્વાદની ખાતરી આપે છે. ફિલ્મની ડિજિટલ વધારવા બ્રાન્ડે પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી શેફ સાથે સહયોગ કર્યો છે. આ શેફ ફોર્ચ્યુન સોયા ચંક્સનો ઉપયોગ કરીને તેમની યુનિક વાનગીઓ રજૂ કરી પ્રેક્ષકોને રોમાંચક રીતે જોડશે.

બ્રાન્ડે પ્રોડક્ટ પેકેજિંગ મારફત કોમ્યુનિકેશન દ્વારા પ્રેઝન્સ વિસ્તારની યોજના પણ બનાવી છે, જ્યાં તેઓ ‘હટકે’ વાનગીઓ પ્રદર્શિત કરશે જે સોયા ચંક્સનો ઉપયોગ કરીને તૈયાર કરી શકાય છે. ઓનલાઈન વેબસાઈટ પર આવી વધુ વાનગીઓ વિશે માહિતી મેળવવા ગ્રાહકો પેકેજિંગમાં QR કોડનો ઉપયોગ કરી શકશે.

અદાણી વિલમર લિમિટેડના મીડિયા અને બ્રાન્ડ હેડ શ્રી જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે, “આ ઝુંબેશ મારફત અમારા ગ્રાહકોને વિવિધ વાનગીઓમાં ફોર્ચ્યુન સોયા ચંક્સનો ઉપયોગ કરી ‘હટકે’ વાનગી બનાવવા પ્રેરિત કરવાનો છે. સોયા ચંક્સ જેવા ઈન્ગ્રિડિયન્ટને સ્વાદિષ્ટ ઢબે ઈનોવેટિવ અંદાજમાં પ્રદર્શિત કરવા અમે ઉત્સુક છીએ. અમે સોયા ચંક્સ દ્વારા બનાવવામાં આવેલી અનોખી વાનગીઓને હાઈલાઈટ કરવા માગીએ છીએ. ઝુંબેશ હેઠળ જારી ફિલ્મ આ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે.”

ડીડીબી મુદ્રાના ચીફ ક્રિએટિવ ઓફિસર રાહુલ મેથ્યુએ જણાવ્યું હતું કે, “ફોર્ચ્યુન સોયા ચંક્સ સાથે શક્ય તેટલી વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરતી વખતે ફિલ્મમાં મનોરંજન મૂલ્ય જાળવી રાખવાનો સૌથી મોટો પડકાર હતો. જાવેદ જાફરી અને સૌરવ ગાંગુલીના આઇકોનિક અવાજે એક અનોખો સ્પર્શ ઉમેરી આ ઝુંબેશને વાસ્તવમાં ‘હટકે‘ બનાવી છે. અમે આશા રાખીએ છીએ કે આ સંદેશ ગ્રાહકોને જરૂર આકર્ષિત કરશે.”

શાકાહારીઓ માટે ફોર્ચ્યુન સોયા ચંક્સ એ પ્રોટિનનો સૌથી મોટો સ્રોત છે. જેમાં દૂધ કરતાં 15 ગણું વધુ પ્રોટિન હોય છે. એડવાન્સ ટેક્નોલોજીની મદદથી તૈયાર ફોર્ચ્યુન સોયા ચંક્સને પાણીમાં પલાળી મસાલા સાથે મિક્સ કરી તૈયાર કરવામાં આવેલી સ્વાદિષ્ટ વાનગીનું સરળતાથી પાચન થાય છે. જે બાળકો અને સગીરો માટે પૌષ્ટિક ભોજનનો વિકલ્પ છે.

ડિસ્ક્લેમર: દૂધના પ્રોટિન સાથે સરખામણી (ગાયનું દૂધ). સ્રોતઃ ઈન્ડિયન ફૂડ કોમ્પોઝિશન ટેબલ્સ, NIN, ICMR (2017)

‘બનાઓ કુછ હટકે’ TVC દેશભરની અગ્રણી ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત થવા તૈયાર છે, જે દર્શકો સુધી પહોંચ બનાવી ઘર-ઘર સુધી રસોઈના અનોખા અંદાજને પુનઃ માણવા આમંત્રિત કરે છે. એક સમર્પિત માઇક્રોસાઇટ વિકસાવી તેમાં ફોર્ચ્યુન સોયા ચંક્સની મદદથી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓની વિશાળ શ્રેણી દર્શાવવામાં આવી છે. આ પ્લેટફોર્મનો હેતુ ગ્રાહકોને પરંપરાગત વાનગીઓથી આગળ અને અનોખા સ્વાદિષ્ટ અંદાજમાં રસોઈના નવા વિકલ્પો અપનાવવા પ્રેરિત કરવાનો છે.

https://www.fortunefoods.com/fortune-soya-chunks-banao-kuch-hatke/

About Adani Wilmar Adani Wilmar Limited (AWL) is one of the largest Food & FMCG companies in India offering most of the primary kitchen essentials for Indian consumers, including edible oil, wheat flour, rice, pulses and sugar. The company’s products are offered under a diverse range of brands across a broad price spectrum catering to different customer groups. Its flagship brand ‘Fortune’ is one of the largest selling edible oil and food brands in India. It has a wide array of packaged foods including packaged wheat flour, rice, pulses, besan, sugar, soya chunks and ready-to-cook biryani kits. It also offers a diverse range of industry essentials, including oleochemicals, castor oil and its derivatives and de-oiled cakes and the HPC category under the brand Alife which includes soap and hand wash.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.