LG હોસ્પિટલમાં અદ્યતન સીટી સ્કેન મશીન મુકવામાં આવ્યું
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે એલ.જી.હોસ્પિટલ ખાતે નવા વસાવવામાં આવેલા 128 સ્લાઈસ સી.ટી.સ્કેન વીથ કોરોનરી એન્જીયોગ્રાફી મશીનનું તેમજ AMC દ્વારા મણિનગર વોર્ડમાં નવનિર્મિત અદ્યતન વ્યાયામ શાળાનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વ્યાયામશાળા ખાતેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ કેટલીક રમતો પર હાથ અજમાવી સ્વસ્થ જીવન માટે ખેલકુદના મહત્ત્વનો સંદેશ આપ્યો હતો.