વડોદરા બાદ મહિસાગરમાં વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબ્યા
મક્કરના મુવાડા, વડોદરા બાદ મહીસાગરમાં પણ વિદ્યાર્થીઓની ડૂબવાની ઘટના સામે આવી છે. મહીસાગરમાં સુજલામ સુફલામ કેનાલમાં બે વિદ્યાર્થી ડૂબ્યાની ઘટના સામે આવી છે. વહેલી સવારે એક વિદ્યાર્થીનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
વડોદરા બાદ મહીસાગરમાં પણ વિદ્યાર્થીઓની ડૂબવાની ઘટના સામે આવી છે. મહીસાગરમાં સુજલામ સુફલામ કેનાલમાં બે વિદ્યાર્થી ડૂબ્યાની ઘટના સામે આવી છે. વહેલી સવારે એક વિદ્યાર્થીનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
જ્યારે અન્ય એક વિદ્યાર્થીને બચાવી લેવામાં આવ્યો છે. ખાનપુરના મક્કરના મુવાડા ગામના બે વિદ્યાર્થી કેનાલ પાસે ગયા હતા.ત્યારે પગ લપસતાં બંને વિદ્યાર્થી ડૂબી ગયા હતા. SS3SS