અમદાવાદ-બરૌની અને અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર ચાલશે
મધ્ય રેલવેના ભુસાવલ મંડળ પર ખંડવા યાર્ડ રિમોડલિંગના કામના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામ ને કારણે , અમદાવાદ-બરૌની એક્સપ્રેસ અને અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે.. જેની વિગતો નીચે મુજબ છે:-
1. 15,16,17,19,20,21 અને 22 જુલાઈ 2024 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-ગોધરા-રતલામ-ભોપા
2. 14 થી 19 જુલાઇ 2024 સુધી, બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-રતલામ-ગોધરા-આણંદ-છાયાપુ
3. 18 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 19435 અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા છાયાપુરી-રતલામ-ભોપાલ થઈને ચાલશે. આ ટ્રેનને પશ્ચિમ રેલવેના છાયાપુરી, રતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
4. 20 જુલાઈ, 2024 ના રોજ, આસનસોલથી ચાલતી ટ્રેન નંબર 19436 આસનસોલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-રતલામ-છાયાપુરી થઈને ચાલશે.
ટ્રેનોના સ્ટોપેજના, સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.