જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ/સીજી શોપ ઓનર્સ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મહાજન સંકલન કમિટી આયોજિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન સપ્તાહના ભાગરૂપે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ/સીજી શોપ ઓનર્સ એસોસિએશન માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે Ahmedabad Blood donation
જેમાં ૨૫ થી વધુ રક્તદાતાઓ એ રક્તદાન કરેલ હતું. આ પ્રસંગે એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.