પશુઓના છાણ મૂત્રનો ઉપયોગ કરી મશીન દ્વારા તૈયાર કરવામાં આવતા છાણાં
અમદાવાદ શહેરમાંથી પકડાયેલા પશુઓના છાણ મૂત્રનો ઉપયોગ કરી મશીન દ્વારા તૈયાર કરવામાં આવતા છાણાં,
છાણ માંથી બનાતી સ્ટીકનો લાકડાની જગ્યાએ હોલિકા દહન માટે ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ સર્જન ઘટાડવા તથા પર્યાવરણ બચાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગના શરૂ કર્યો છે.
જેના ભાગરૂપે વિવિધ સોસાયટીઓમાં છાણાં, સ્ટીક વગેરેનો હોળીકા દહન માટે ઉપયોગ કરાશે