તમારા ઘરને સ્માર્ટ હોમ બનાવવા માંગો છો તો આ ટિપ્સ સાથે સ્માર્ટ બનો અને Amazon’s પ્રાઇમ ડે દરમિયાન ઓફર્સનો લાભ લો
Fire TV Stick અને Alexa સ્માર્ટ હોમ કોમ્બો સાથે Alexa સક્ષમ Echo સ્માર્ટ સ્પીકર્સ ઉપર 55 ટકા સુધીની છૂટ મેળવો
Amazon ઈન્ડિયા 20 અને 21 જુલાઈ, 2024ના રોજ જેની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે પ્રાઇમ ડે સાથે પરત ફરી છે. પ્રાઇમ ગ્રાહકો પાસે Alexa સાથે તેમની સ્માર્ટ હોમ સફર શરૂ કરવા માટે વિવિધ પસંદગીઓ છે. Alexa રોજબરોજના કામોને સુવ્યવસ્થિત કરવામાં સગવડ અને સરળતા આપે છે અને ગ્રાહકોના ઘરની સુવિધાઓમાં વધારો કરે છે. પ્રાઇમ ડે 2024 એ Alexa, Fire TV Stick, and Alexa સ્માર્ટ હોમ કોમ્બોઝ સાથે સ્માર્ટ પ્લગ અને બલ્બ સહિત Echo સ્માર્ટ સ્પીકર પર 55 ટકા સુધીની છૂટ ઓફર કરવા માટે તૈયાર છે. Amazon’s prime day offers
જો તમે તમારા ઘરને સ્માર્ટ હોમ કેવી રીતે બનાવવું તે અંગે વિચારી રહ્યા હોવ તો પ્રાઇમ ડે ઓફર્સ અને કેટલીક ટિપ્સ તમારા માટે હાજર છેઃ
તમારા રોજબરોજના મનોરંજનને સ્માર્ટ બનાવો
Alexa તમારા ઘરને મનોરંજન હબમાં બદલી શકે છે. Alexa સાથે Echo સ્માર્ટ સ્પીકર અથવા કોઈપણ Alexa-સક્ષમ ડિવાઇસ સાથે, તમે તમારા અનુભવને વધારવા માટે સરળ વોઇસ કમાન્ડ્સનો ઉપયોગ કરી શકો છો. Alexaને તમારા મનપસંદ ગીતો વગાડવા, વોલ્યૂમ એડજસ્ટ કરવા, તમારી મનપસંદ પ્લેલિસ્ટ્સ શેડ્યૂલ કરવા વગેરે માટે કહો અને તે પણ બધું સંપૂર્ણપણે હેન્ડ્સ-ફ્રી! વધુમાં, Fire TV Stick સાથે, તમે ફક્ત તમારા અવાજથી કન્ટેન્ટને સરળતાથી નેવિગેટ કરવા અને સુસંગત સ્માર્ટ હોમ એપ્લાયન્સને નિયંત્રિત કરવા માટે Alexa વોઇસ રિમોટનો ઉપયોગ કરી શકો છો. અહીં Alexa અને Fire TV Stick સાથે Echo સ્માર્ટ સ્પીકર્સ પર ડીલ્સ ઉપલબ્ધ છે જે તમે પ્રાઇમ ડે દરમિયાન ચૂકવા જેવી નથી:
· ખરીદો Echo Pop આ વર્ષની સૌથી નીચી કિંમતે. મેળવો માત્ર રૂ. 2,449માં.
· ખરીદો Echo Show 5 (2nd Gen) આ વર્ષની સૌથી નીચી કિંમતે. મેળવો માત્ર રૂ. 3,999માં.
· Echo Show 8 (2nd Generation) પર સીધી 35 ટકાની છૂટ. મેળવો માત્ર રૂ. 8,999માં.
· સૌથી વધુ વેચાતી Fire TV Stick પર વધુ બચત. સીધી 56 ટકા છૂટ. મેળવો માત્ર રૂ. 2,199માં.
· Alexa વોઇસ રિમોટ લાઇટ સાથે Fire TV Stick પર સીધી 50 ટકાની છૂટ. મેળવો માત્ર રૂ. 1,999માં.
· અમારી લેટેસ્ટ Fire TV Stick 4K પર સીધી 43 ટકા છૂટ. મેળવો માત્ર રૂ. 3,999માં.
· Fire TV બિલ્ટ-ઇન સાથેના સ્માર્ટ ટીવી પર 50 ટકા સુધીની છૂટ.
સ્માર્ટ લાઇટ અને સ્માર્ટ પ્લગ વડે કનેક્ટ થાઓ
સ્માર્ટ લાઇટ એ સ્માર્ટ હોમ બનાવવાની શરૂઆત કરવાની સૌથી સરળ રીતોમાંની એક છે. પરંતુ શું તમે એ પણ જાણો છો કે તમે હાલની એપ્લાયન્સીસને વધુ સ્માર્ટ બનાવી શકો છો? ફક્ત તમારી એપ્લાયન્સિસને સ્માર્ટ પ્લગમાં પ્લગ કરો. તેને Alexa મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સેટ કરો અને તેને “Alexa, turn on the AC” જેવા કમાન્ડ્સ વડે નિયંત્રિત કરો. Alexa સ્માર્ટ હોમ કોમ્બોઝ પરની ડીલ્સ પર એક નજર કરોઃ
· Alexa સ્માર્ટ હોમ કોમ્બો પર સીધી 37 ટકા છૂટ – Echo Dot (5th Generation) અને વિપ્રો સ્માર્ટ સેટઅપ 9વોટ એલઈડી સ્માર્ટ બલ્બ. મેળવો માત્ર રૂ. 4,749માં.
· Alexa સ્માર્ટ હોમ કોમ્બો પર સીધી 50 ટકા છૂટ – Echo Dot (4th Generation) ક્લોક સાથે અને વિપ્રો 9વોટ એલઈડી સ્માર્ટ કલર બલ્બ. મેળવો માત્ર રૂ. 3,749.
· Alexa સ્માર્ટ હોમ કોમ્બો પર સીધી 61 ટકા છૂટ – Echo Pop અને વિપ્રો સ્માર્ટ સેટઅપ 9વોટ એલઈડી સ્માર્ટ બલ્બ. મેળવો માત્ર રૂ. 2,749માં.
· Alexa સ્માર્ટ હોમ કોમ્બો પર ફ્લેટ 57% છૂટ – Echo Pop + Amazon Smart Plug. તેને ફક્ત ₹2,948 માં મેળવો.
માત્ર એટલું જ કહો Alexa
હવે જ્યારે તમે જાણો છો કે શરૂઆત કેવી રીતે કરવી. તો હવે બધા કામો કરવાનો અને Alexa સાથે વોઇસ કંટ્રોલના જાદુ સાથે તમારા રોજિંદા જીવનને વધુ સ્માર્ટ અને સરળ બનાવવાનો સમય આવી ગયો છે. તમારા ઘરની વધુ સુરક્ષા અને આરામ ઉમેરવા માટે, અન્ય Alexa-સુસંગત સ્માર્ટ ડિવાઇસીસ જેવા કે સિક્યોરિટી કેમેરા, એર પ્યુરિફાયર, એર કંડિશનર્સ અને ઘણું બધું તપાસો. કુટુંબમાંની કોઈપણ વ્યક્તિ Alexaને અંગ્રેજી, હિન્દી અથવા હિંગ્લિશમાં પૂછીને સરળતાથી સ્માર્ટ હોમનો ઉપયોગ કરી શકે છે. ફક્ત એટલું જ કહો, “Alexa, geyser चला दो”, “Alexa, turn off AC after 15 minutes”, અથવા “Alexa, hall की lights dim कर दो” અને બસ, બાકીનું કામ Alexaને કરવા દો!