AMC દાણાપીઠ ઓફિસના પટાંગણમાં આવેલા શ્રી મહાબળેશવર મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ નાં પટાંઞણમાં આવેલ શ્રી મહાબળેશવર મહાદેવ મંદિર નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
મહાબંળેશવર દાદાને ફળ, ફૂલનો વિશિષ્ઠ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ દાદાને કેક અર્પણ કરાઈ હતી. કોવિદ -૧૯ ના નિયમોને ધ્યાનમાં રાખી મહાદેવ ભક્તોએ અસીમ શ્રદ્ધા આસ્થાથી દર્શન કરી વિશ્વને કોરોના મહામારીથી બચાવવા ભક્તોએ પ્રાર્થના કરી હતી.