AMCના નવા સુપર સકર મશીનથી ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Succer-truck1-1024x601.jpg)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમરાઈવાડી વોર્ડમાં કોર્પોરેશન દ્વારા નવા સુપર સકર મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા હવે વરસાદમાં રોડ તથા રહીશ વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ ઝડપથી થશે.