અમરેલી ખાતે 42.48 કરોડના ખર્ચે GSRTC દ્વારા બસપોર્ટનું લોકાર્પણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનસામાન્યને શ્રેષ્ઠ પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે આજે અમરેલી ખાતે કુલ ₹42.48 કરોડના ખર્ચે GSRTC દ્વારા PPP ધોરણે નવનિર્મિત સુવિધાસભર બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું.