ખેડબ્રહ્મા કોલેજના એનએસએસ વિભાગ દ્વારા વાર્ષિક શિબિર યોજાઈ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ડીડી ઠાકર આર્ટ્સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા અને કલોલ ગામના સંયુક્ત ઉપક્રમે ગ્રામોથન અને જનજાગૃતિ વાર્ષિક શિબિર તારીખ ૭- ૨ -૨૦૨૩ થી ૧૩- ૨- ૨૦૨૩ એમ સાત દિવસ દરમિયાન યોજાઇ હતી આ વાર્ષિક શિબિરના ઉદઘાટન સમારોહમાં કોલેજ ટ્રસ્ટના સહમંત્રી શ્રી એન.ડી.પટેલ સભ્ય શ્રી શૈલેષભાઈ પટેલ કારોબારી સભ્ય વસંતભાઈ પટેલ સલાહકાર સમિતિના સભ્ય કીર્તિ કુમાર જાેશી કોલેજના આચાર્ય વિશે નિનામા કોલેસ્ટ્રા આપ કલોલ ગામના સરપંચ કલોલ કંપા તેમજ કલોલ ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
આ વાર્ષિક શિબિરમાં દો અર્પિતા પટેલ દ્વારા એનએસએસ નું મહત્વ અને જરૂરી ગુનો અંગે તજજ્ઞ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત માર્ગ સલામતી ખ્ત-૨૦ માર્ગદર્શન અધ્યક્ષ નિવારણ વ્યસન મુક્તિ સ્વચ્છતા શિક્ષણ બેટી બચાવો આરોગ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો મહેદી રંગોળી વાનગી નેત્ર નિદાન વગેરે જેવી પ્રવૃત્તિઓ કોલેજના સેમસેવકો દ્વારા કરવામાં આવી હતી સમાપન સમારોહમાં સમારંભ અધ્યક્ષ અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી જશુભાઈ પટેલ મુખ્ય મહેમાન શ્રી હરિહર પાઠક કલોલ ગામના સરપંચ તથા કોલેજ સ્ટાફ હાજર રહ્યો હતો સ્પર્ધાઓમાં પ્રથમ પ્રથમ દ્વિતીય અને તૃતીયક અમરે વિજેતાઓને કોલેજ દ્વારા તથા નિરૂપા સર્વ કલ્યાણ ટ્રસ્ટના મંત્રી પ્રાધ્યાપક ભરતભાઈ બરંડા તથા બિન શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો આ વાર્ષિક શિબિરનું સમગ્ર સંચાલન એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર દો દિનેશભાઈ કિશોરી દ્વારા કરવામાં આવ્યું હતું.