અનંત અંબાણી સોમનાથ મહાદેવના દર્શનાર્થે
સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનંતભાઇ અંબાણી સોમનાથ મંદિરના સમરાંગણ પર લગાવવામાં આવનાર 51 સુવર્ણકળશોની પૂજા કરી,
સોમનાથ મહાદેવની નિત્ય પૂજા માટે વપરાશના ચાંદીના ₹ 90 લાખના વાસણો અનંતભાઇ અંબાણી તથા અંબાણી પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ હતા.
આ પ્રસંગે મુખ્ય પૂજારી શ્રી દ્વારા સ્મૃતિ ભેટ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.