Western Times News

Gujarati News

નશાબંધી અવેરનેશ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) ગોધરા, ભારત સરકારનાં યુવાકાર્ય અને ખેલકૂદ મંત્રાલય નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા કાલોલ તાલુકાના દેવરાજ વિઘા સેવા સંકુલ બી.એડ.કોલેજ માં નેહરુ યુવા કેન્દ્ર ગોધરા અને નશાબંધી અને આબકારી વિભાગ પંચમહાલ ,બી.એડ.કોલેજ સયુંકત ઉપક્રમે કાર્યક્રમ આયોજન કર્યું હતું તેમાં નશાબંધી વિભાગના પારગી સાહેબ. કિરીટભાઈ ભરવાડ. સંસ્થા ના એજ્યુકેશન ડાયરેક્ટર ડૉ. ગિરીશભાઈ તથા હરીશભાઈ દિવ્ય દ્રષ્ટિ બી.એડ.કોલેજનાં આચાર્ય તથા કેમ્પસ ડાયરેક્ટર શૈલેષ ચૌધરી. તથા.B.S.W.અને M.S.W આચાર્ય મનોજભાઈ પરમાર અતિસુંદર માર્ગદર્શન આપ્યું હતું તેમજ દારૂ. ચરસ. ગાંજાે. બીડી.સિગારેટ. પડીકી.વિવિધ પ્રકારના વ્યસન મુક્તિ દૂર રહો તેમજ ભવિષ્ય આર્ત્મનિભર. પ્રગતિ કરો યુવાનો, તેમજ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો ની નેહરુ યુવા કેન્દ્ર ગોધરા જિલ્લા યુવા અઘિકારી વિઠ્ઠલભાઈ સાહેબ અપીલ કરી હતી. કાર્યક્રમની શરૂઆતની પ્રાર્થના ગાઈ અને મહેમાનોની પુષ્પગુછ આપી આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી સાહેબ કોલેજ આચાર્ય પ્રોફેસર સાહેબ તેમજ તમામ વિદ્યાર્થી કોલેજ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.