Western Times News

Gujarati News

અસ્પી દમણિયાએ ગવર્નમેન્ટ કૉલેજની બજેટ ચર્ચામા બજેટને વખાણ્યું

(પ્રતિનિધિ) દમણ, દમણ ગવર્નમેન્ટ કૉલેજમાં આજે કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪ અંગે ચર્ચા કરવામાં આવ્યું. દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ અસ્પી દમણિયા બજેટ અંગે વિદ્યાર્થીઓને વિસ્તારથી સમજાવ્યું.તેમણે કહ્યું કે બજેટમા કે સમાજમાં બધાજ વર્ગોના હિતોનો ખ્યાલ રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું છે.

શિક્ષણ, સંરક્ષણ સહિતના સેક્ટરોમાં પર્યાપ્ત ધનરાશિનો પ્રાવધાન કરાયો છે. મધ્યમ વર્ગ, લો- ઇનકમ ગ્રુપના લોકો માટે કેન્દ્રીય બજેટ વિકાસગામી છે. ઉદ્યોગ અને કૉરપોરેટ સેક્ટરે બજેટને સરાહયું છે. બજેટ ચર્ચા દરમિયાન દમણ ગવર્નમેન્ટ કૉલેજના પ્રિંસિપલ સંજય સત્યાર્થી, વાઇસ પ્રિંસિપલ સુબ્રમણ્યમ, લેક્ચરર ડૉ. સંજય કુમાર સહિત પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.