Western Times News

Gujarati News

કોવીડ-૧૯ કોરોના વાયરસમાં નાસ લેવાથી ઘણા ફાયદા થાય છે

રનાક અને ગળા દ્વારા વાયરસો શરીરમાં પ્રવેશે છે. કોરોનાથી પોતાના પરિવારને બચાવવા,. રોગપ્રતિકારક શક્તિ વધારતાં પીણાંની સાથે હવે સ્ટીમ થેરપી લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકોમાં કોરોના વાયરસનો ફફડાટ છે. આ વિશે લોકો ઈન્ટરનેટ પર જેટલી માહિતી મળે છે તમામને સાચી માને છે. એટલું જ નહીં કોરોનાથી બચવા માટેના દરેક ઘરેલુ નુસખાને ઘરે અમલ પણ કરે છે. (benefits of steam inhalation during coronavirus pandemic)

કોરોનાની મહામારીમાં લોકોને સામાન્ય શરદી ઉધરસ થાય તો પણ તેઓ ડર અનુભવી રહ્યા છે. લોકો ને સામાન્ય શરદી થાય તો તરતજ તેને કોરોના તો નથી ને? તેવો સવાલ મન માં ઉદભવી રહ્યો છે. સામાન્ય રીતે શરદીમાં નાક બંધ થઈ જતું હોય છે અને કફ જામી જાય છે.

દેશી ઉપચાર તરીકે લોકો નાકમાં નાસ દ્વારા વરાળ લઈને શરદીમાં રાહત મેળવતા હોઈ છે ત્યારે નાસ લેવો કેટલો યોગ્ય ? અને નાસ લેવાની સાચી પદ્ધતિ શુ ? નાસ લેવાથી ઘણા ફાયદા થાય છે .વરાળ ને લીધે લોહી નું પરિભ્રમણ થાય છે એટલે શરદી થઈ હોય તેના માટે ખૂબ ફાયદાકારક છે. વાઇરસ સામે નાસની વરાળ લડી શકે છે. નાકના છિદ્રો ખુલતા માથાનો દુખાવો પણ ઘટી જાય છે. ટેબલ પર કોણી ટેકવી, ધાબળો ઓઢીને નાસ લેવાની રીત પણ યોગ્ય જ છે. નાસને લીધે મોટે ભાગે સામાન્ય શરદી ચાલી જાય છે. કફ છૂટો પડી જાય છે. નાક બંધ હોઈ તો ૧૦ મિનિટ માં જ કફ છૂટો પડી જાય છે અને નાક ખુલી જાય છે અને રાહત મળે છે.

નાસ લેવો ખૂબ જ ફાયદાકારક, અત્યારે નાસ લેવા માટે તૈયાર ઇલેક્ટ્રિક મશીન માર્કેટમાં જોવા મળે છે જેના દ્વારા વરાળ મળે છે..નાસ લેવાની પ્રક્રિયા માં જરૂરી નથી કે નાસ લેતા દરમિયાન નાક થી જ શ્વાસ લઈ અને નાક થી જ છોડવું. જરૂરી એ છે કે નાસ માં રહેલ દ્રવ્ય ને ઊંડા શ્વાસ દ્વારા નાક ના નેઝોફેરિસ માં લઇ જવો જોઈએ જેમાં બેક્ટેરિયા રહેતા હોય છે અને નાસ દ્વારા તેમનો નાશ પામે છે. બને ત્યાં સુધી ખુલ્લી જગ્યા માં નાસ લેવું જોઈએ.ખાસ તો ખાલી પાણી ની નાસ લોકો ને ગમતી નથી જેથી તેમાં સુગંધી દ્રવ્ય અથવા જુદા જુદા આયુર્વેદિક દ્રવ્ય નાખવા જોઈએ જેમ કે નીલગીરી નુ તેલ,ચા ની ભૂકી,વિક્સ બામ અને તેમાં અજમો જખવાનું પણ કહેવા માં આવે છે જે ઘણું સારું રહે છે.

9825009241

નાક અને ગળા દ્વારા જ વાયરસ શરીરમાં પ્રવેશે છે હાલમાં ચાલતા રોગચાળા જોવા કે સ્વાઈન ફલૂ હોય કે કોરોના હોય તે બધા વાયરસ આપણા ગળા અને નાક દ્વારા જ શરીરમાં પ્રવેશ કરતા હોય છે. કોઈપણ વાઇરસને નાક અને નાક ના પાછળના ભાગમાં કે ગળા માં થોડો સમય રહે છે તો તે દરમિયાન નાસ લેવું ખૂબ ફાયદાકારક છે.

સાદું પાણી પણ નાસ લેવા માં ઘણું અસરકારક છે અને દિવસ દરમિયાન ૨ થી ૩ વખત જ નાસ લેવું જોઈએ. નાસ લેવાનો મતલબ કે ગરમ પાણીની વરાળ લેવાનો. સ્ટીમ થેરપી નાસ લેવો, દ્વારા કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે અને તેને મારી શકાય છે.

વરાળના ગરમાવાથી કોરોના મરી જશે અને શરીર પર કોઈ અસર નહીં થાય. એક તરફ કેટલાક લોકો સાદા પાણીથી નાસ લઈ રહ્યા છે તો કેટલાક લોકો વિક્સ, સંતરા, લીંબુના છોતરાં, લસણ, ટી-ટ્રી ઓઈલ, આદુ, લીમડાના પાન વગેરે જેવા હર્બ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધા હર્બ એન્ટીમાઈક્રોબિયલ હોય છે જેથી વાયરસને મારવામાં અસરકારક સાબિત થશે. કેટલાક લોકો તો એવી સલાહ આપી રહ્યા છે કે ૧૫ થી ૨૦ મિનિટ અથવા તો જેટલી વાર લઈ શકો તેટલી વાર વરાળ લો.

અમારા એક સંબંધી કાપડ ના મોટા વહેપારી છે જેઓ પોતે ચાઇના માં વુહાન અને અન્ય શહેરોમાં ધંધો કરે છે તો તેઓ ને ત્યાંથી વાત મળતી રહી અને અમને કહ્યું કે જયારે ત્યાં વાયરસ ખુબજ પ્રમાણમાં સંક્રમિક હતું ત્યારે અને ત્યાર પછી ત્યાંના લોકોએ દિવસમાં ૩ -૪ વખત અલગ અલગ ઔષધીય નો ઉપયોગ કરી નાસ લેવાના શરૂ કરી દીધા હતા અને એમ કરતા કોવીડના કેસ એક્દુમ ઓછા થવા લાગ્યા.તો એવિડન્સ છે કે આ નાસ લેવાથી કોવીડમાં કેટલો ફાયદો થાય છે.

સામાન્ય શરદી-ખાંસી હોય તો નાસ લેવાની સલાહ આપવામાં આવી છે. જેનું કારણ છે નાક અને ગળામાં જમા થયેલા મ્યૂકસ જેનાથી કફ બને છે,ને પાતળું કરે છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે.શરદી થઈ હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે જેના લીધે શરીરમાં પૂરતો ઓક્સિજન પહોંચી શકતો નથી. જેના કારણે શરીરમાં ભાર અને સ્ફૂર્તિનો અભાવ વર્તાય છે. એવામાં નાસ લેવાથી બંધ શ્વાસનળીઓ ખુલી જાય છે અને ઓક્સિજન શરીર સુધી પહોંચે છે અને રાહત મળે છે. જો કે, આ રાહત ટૂંકાગાળાની હોય છે.

ખાસ કરીને આપણા ફેફસા માટે. આપણા ફેફસા શરીરમાં કોઈ ફુગ્ગાની જેમ કાર્ય કરે છે. જે શ્વાસ લેવાથી ફુલે છે અને છોડવાથી સંકોચાય છે. તે સોફ્ટ ટિશ્યૂના બનેલા હોય છે.  માસુ આવતા જ કેટલીક બીમારીઓ ઘર સુધી પહોંચી જાય છે, જેની સાથે આપણે ઘણીવાર પનારો પાડવાનો આવે છે.

જેમાં સૌથી સામાન્ય કોઈ બીમારી હોય તો તે છે સીઝનલ ફ્લૂ. એક પ્રકારના સીઝનલ ફ્લૂમાં સપડાયા હતા, અને બાળકોને આ તાવ આવવાનું જોખમ સૌથી વધારે રહે છે. ભારત જેવા દેશમાં પાંચ વર્ષથી નીચેના બાળકોને ઈન્ફ્લુએન્ઝા થવાની શક્યતા ત્રણ ગણી વધારે હોય છે, અને તેમાં ફેટિલિટીનું પ્રમાણ પણ આપણા દેશમાં ૧૫ ગણું વધારે છે. જો કે તેના પહેલા ચાલો એ સમજી લઈએ કે સીઝનલ ઈન્ફ્લુએન્ઝા આખરે શું છે અને તે તમારા બાળક પર શું અસર કરી શકે છે?

હર્બલ ટી, સુંઠ પાવડર, તજ, મરી, સૂકી દ્રાક્ષની હર્બલ ટી બનાવી દિવસમાં બે વાર પીવી. સ્વાદ ફેર કરવા તેમાં ગોળ અને લીંબુ રસ ઉમેરી શકાય. આમ કરવાથી કફ નાશ પામે છે. દૂધ , એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરી દિવસમાં બે વાર પીવું જોઈએ. ઔષધો, જણાવેલ દવાઓનો ઉપયોગ આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લઇને જ કરવો સંશમનીવટી, ૪-૪ ગોળી ખાલી પેટ સવાર સાંજ ભૂકો કરીને અથવા ચાવીને લેવી.

કલોન્જીચૂર્ણ, આમાં હાઈડ્રોકલોરોકવીન ભરપૂર માત્રામાં હોવાથી ૨ ગ્રામ ચૂર્ણ ખાલી પેટ સવાર સાંજ લેવું. ત્રિકટુચૂર્ણ, ૧૦૦ ગ્રામ સૂંઠ પાવડર, ૧૦૦ ગ્રામ મરી પાવડર, ૧૦૦ ગ્રામ લીંડીપીપર પાવડર ભેગું કરીને બે ગ્રામ પાવડર દિવસમાં બે વાર મધ સાથે મિક્ષ કરીને લેવો જોઈએ. તૈયાર ત્રિકટુ ચૂર્ણ પણ લઇ શકાય. ગુલુચ્યાદિક્વાથમ, લક્ષ્મીવિલાસરસ, ત્રિભુવનકીર્તિરસ, મહાસુદર્શનઘનવટી, સિતોપલાદિચૂર્ણ ત્રિકટુચૂર્ણ સમભાગે સુંઠ, મરી, લીંડીપીપર પાવડર અશ્વગંધાચૂર્ણ, ગળોચૂર્ણ, ચ્યવનપ્રાશ, બ્રહ્મરસાયન, કુષ્માંડરસાયન, દશમૂલારિષ્ટ, અશ્વગંધારિષ્ટ, અમ્રિતારિષ્ટનો નિશ્ચિત માત્રમાં ચિકિત્સકના સલાહ મુજબ ઉપયોગ કરી શકાય. આયુર્વેદની દ્રષ્ટિએ આ ઉત્તમ પીણું છે.

ચ્યવનપ્રાશ, એકચમચી દરરોજ સવારે લેવો જોઈએ.. તુલસી અને આદુનો તાજો રસ બે ચમચી દિવસમાં બે વાર મધ સાથે લેવો જોઈ. ઋતુ અનુસાર લીંબડાના મોરનો રસ પણ ઉત્તમ ગણાય.. નાગરમોથ, પિત્તપાપડો, સુગંધીવાળો, સૂંઠપાવડર, ખસ, ચંદન આ છ ઔષધને ભેગા કરી એમાંથી દસ ગ્રામ એક લીટર પાણીમાં ઉકાળીને પીવું. ઉપર જણાવેલ બાબતોનું ચુસ્તપણે પાલન કરવાથી કોરોના ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ થી બચી શકાય છે. આ ઉપરાંત ગાઇડલાઇન્સનો પણ ચુસ્તપણે પાલન કરવો જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.