ભાવનગર ખાતે આયોજિત ‘દહીં-હાંડી’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ભાગ લીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/CM-Bhavnagar2-1024x682.jpg)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમી પર્વની સાંજે ભાવનગર ખાતે આયોજિત ‘દહીં-હાંડી’ કાર્યક્રમમાં લોકોના ઉમંગ-ઉલ્લાસ વચ્ચે સહભાગી થયા હતા તેમજ કાર્યક્રમમાં જોડાયેલા ગોવિંદાઓને સન્માનિત કર્યા હતા.